સલામની સુન્નતો અને આદાબ

સલામની સુન્નતો અને આદાબ – ૧

સલામ દીને-ઇસ્લામનું તહિય્યા (અભિવાદન/ગ્રીટિંગ) છે. જેવી રીતે દીને-ઇસ્લામ અમન અને અમાન (શાંતિ અને સુરક્ષા)નો દીન છે, એવી જ રીતે તહિય્યા-એ-ઇસ્લામ (એટલે કે “અસ્સલામુ અ઼લૈકુમ”) અમન અને અમાનનું તહિય્યા છે અને અમન અને અમાનનો પૈગામ આપે છે. સલામ ઇસ્લામી તાલીમાતમાંથી એક અહમ તાલીમ છે, જેનાથી મુસલમાનોની ઓળખ થાય છે. મુબારક હદીસોમાં …

اور پڑھو