અલ્લાહ તઆલાએ કુર્આને મજીદમાં ઈરશાદ ફરમાવ્યુઃ અલ્લાહ તઆલા તેઓથી (સહાબએ કિરામ (રદિ.) થી) રાઝી છે અને તેઓ (સહાબએ કિરામ (રદિ.)) એમનાંથી (અલ્લાહ તઆલાથી) રાઝી છે. (સુરએ તૌબા, ૧૦૦) હઝરત ઉષમાન (રદિ.) ની મુહબ્બત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે સુલહે હુદૈબિયહનાં સમય પર જ્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને …
વધારે વાંચો »ઉમ્મતનાં માટે હિદાયતનાં સિતારાવો
હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે “મારા સહાબા (રદિ.) (મારી ઉમ્મતનાં માટે) સિતારાવોની જેમ છે, તમે તેમાંથી જેની પૈરવી કરશો, હિદાયત પામી જશો.” (રઝીન કમા ફી મિશ્કાતુલ મસાબીહ, રકમ નં- ૬૦૧૮) હઝરત ઉમર (રદિ.) નો ઊંડો પ્રેમ અને હઝરત રસુલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની યાદો હઝરત …
વધારે વાંચો »ખુલફાએ રાશિદીનની વિશેષ ફઝીલત
હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારી ઉમ્મતમાં સૌથી વધારે મારી ઉમ્મત પર રહમ કરવા વાળા અબુ બકર (રદિ.) છે, અલ્લાહનો હુકમ (કાયમ કરવા) માં સૌથી વધારે મજબૂત ઉમર (રદિ.) છે, સૌથી વધારે હયાવાળા ઉષ્માન (રદિ.) છે અને સૌથી બેહતર ફેસલો કરવા …
વધારે વાંચો »સહાબએ કિરામ (રદિ.)નાં માટે અલ્લાહ તઆલાની સંમતિની અભિવ્યક્તિ (ઈઝહાર)
અલ્લાહ તઆલાએ કુર્આને કરીમમાં સહાબએ કિરામ (રદિ.)નાં માટે જન્નતનું એલાન ફરમાવ્યુઃ وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ﴿۱۰۰﴾ અને જે મુહાજીરીન અને અન્સાર ભૂતપૂર્વ અને પૂર્વવર્તી છે અને જેટલા …
વધારે વાંચો »સહાબએ કિરામ (રદિ.) નાં માટે મોહબ્બત
હઝરત જાફરૂસસાઈગ(રહ.) બયાન કરે છે કે હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.) નાં પડોસમાં એક માણસ રેહતો હતો. જે ઘણાં બઘા ગુનાહોં અને બુરાઈઓમાં ભળેલા હતા. એક દિવસે તે માણસ હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.)ની મજલિસ(સભા)માં હાજર થયો અને સલામ કર્યુ. હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.) એમનાં સલામનો જવાબ આપ્યો, પણ …
વધારે વાંચો »