હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: هذان سيدا كهول أهل الجنة من الأولين والآخرين إلا النبيين والمرسلين (سنن الترمذي، الرقم: ٣٦٦٤) આ બંને સહાબા (હઝરત અબુ બક્ર અને હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુમા) જન્નતના તમામ આગલા અને પાછલા આધેડ ઉમ્ર લોકોના સરદાર હશે (જેઓ આ બંને પહેલા આવ્યા હતા …
વધારે વાંચો »હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુની મહાન ફઝીલત
હઝરત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: لو كان نبي بعدي لكان عمر بن الخطاب જો મારા પછી કોઈ નબી હોતે, તો તે ઉમર ઈબ્નુલ્-ખત્તાબ હોતે (પરંતુ હું ખાતમુલ્-અંબિયા છું; તેથી મારા પછી કોઈ નબી નહીં આવે). હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ ની નમ્રતા હઝરત મિસ્વર બિન મખ્રમા રદિ …
વધારે વાંચો »હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હૂ જન્નતમાં સૌથી ઊંચા મકામ વાળાઓમાં હશે
નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: إن أهل الدرجات العلى ليراهم من تحتهم كما ترون النجم الطالع في أفق السماء، وإن أبا بكر وعمر منهم وأنعما જન્નતમાં ઊંચા પદ વાળા ઓને તે લોકો જેઓ (પદમાં) તેમનાથી નીચે હશે એવી રીતે જોશે, જેમ કે તમે આકાશમાં ચમકતા તારાને જોવો …
વધારે વાંચો »હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુનું ખુલ્લેઆમ હક વાત (સત્ય) બોલવું
એકવાર, નબી એ કરીમ સલલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ માટે ખાસ દુવા કરતા, ફરમાવ્યું: رحم الله عمر، يقول الحق (بكل صراحة) وإن كان مرا (للناس)، تركه الحق وما له صديق (يراعيه عند قول الحق) (سنن الترمذي، الرقم: ٣٧١٤) અલ્લાહ ઉમર પર રહમ કરે! તે (ખુલ્લેઆમ) હક વાત …
વધારે વાંચો »શૈતાન નું હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુના રસ્તેથી ભાગવુ
અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુને ફરમાવ્યું: إِيْهٍ يا ابن الخطاب، والذي نفسي بيده ما لقيك الشيطان سالكا فجا قط إلا سلك فجا غير فجك (صحيح البخاري، الرقم: ٣٦٨٣) ઓ ખત્તાબના પુત્ર! જેના કબજામાં મારી જીંદગી છે તેની કસમ! જ્યારે પણ શૈતાન તમને કોઈ રસ્તા પર …
વધારે વાંચો »દીન ના અ’હકામ માં સૌથી વધારે મજબૂત
હઝરત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: وأشدهم في أمر الله عمر (سنن الترمذي، الرقم: ٣٧٩١) મારી ઉમ્મતમાં, અલ્લાહ ત’આલા ના દીન ના મામલામાં સૌથી વધારે મજબૂત ઉમર છે (એટલે કે તે ખૂબ જ મક્કમતાથી અમ્ર બિલ્-મારૂફ અને નહી ‘અનિલ્-મુન્કર ની (નેક અને સારા કામો નાં આદેશ આપવું …
વધારે વાંચો »નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ના બે વજીર
નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: ما من نبي إلا له وزيران من أهل السماء ووزيران من أهل الأرض، فأما وزيراي من أهل السماء فجبريل وميكائيل، وأما وزيراي من أهل الأرض فأبو بكر وعمر (سنن الترمذي، الرقم: 3680) “જે પણ નબી આવ્યા, તેમના માટે આસમાન વાળાઓ માંથી બે વજીર …
વધારે વાંચો »અલ્લાહ તઆલા તરફથી હક નો ઈલ્હામ
હઝરત નબી કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: قال رسول الله صلى الله عليه وسلم: إن الله جعل الحق على لسان عمر وقلبه (أي: أجراه عليهما) (سنن الترمذي، الرقم: ٣٦٨٢) અલ્લાહ તઆલાએ ઉમર (રદિ અલ્લાહુ અન્હુ)ની જુબાન અને દિલ માં હક વાત નાખી દીધી છે (એટલે કે અલ્લાહ તઆલાએ તેમની જુબાન …
વધારે વાંચો »નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની દુઆ
નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે દુઆ કરી: اللهم أعز الإسلام بأحب هذين الرجلين إليك بأبي جهل أو بعمر بن الخطاب قال عبد الله بن عمر رضي الله عنهما: وكان أحبهما إليه عمر (سنن الترمذي، الرقم: ٣٢٨١) હે અલ્લાહ! ઉમર બિન ખત્તાબ અને અબુ જહલ માં થી જે તમારી નજદીક …
વધારે વાંચો »હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુની ખિલાફત તરફ ઈશારો
રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે સહાબા એ કિરામ રદિ અલ્લાહુ અન્હુમને સંબોધતા ફરમાવ્યું: إني لا أدري ما بقائي فيكم فاقتدوا باللذين من بعدي وأشار إلى أبي بكر وعمر (سنن الترمذی، الرقم: 3663) મને ખબર નથી કે હું તમારી વચ્ચે કેટલો સમય રહીશ, તેથી તમે લોકો મારા પછી આ …
વધારે વાંચો »