રસુલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહી વસલ્લમે એક ખાસ ફિતનાહનો ઉલ્લેખ કર્યો અને હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: يقتل هذا فيها مظلوما لعثمان (سنن الترمذي، الرقم: ٣٧٠٨) આ વ્યક્તિની આ ફિતનામાં નિર્દોષ (કોઈ પણ ગુના વગર) હત્યા કરવામાં આવશે. (પેશીન-ગોઇ = પહેલા થી કોઈ ઘટનાનું બયાન કરવું) હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ …
વધારે વાંચો »હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ ના બુલંદ અખ્લાક
નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તેમની સાહિબજાદી હઝરત રૂકૈયા રદિ અલ્લાહુ અન્હા ને ફરમાવ્યું: يا بنية: أحسني إلى أبي عبد الله (عثمان)، فإنه أشبه أصحابي بي خلقا (المعجم الكبير للطبراني، الرقم: ٩٨) ઓ મારી વહાલી બેટી! તારા શૌહર ઉસ્માનની ખિદમત કરજે; કારણ કે તે મારા સહાબાઓમાં થી મારા થી …
વધારે વાંચો »ઉમ્મત માં સૌથી વધારે હયા-દાર (શરમાળ) વ્યક્તિ
હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: وأصدقهم (أمتي) حياء عثمان (سنن الترمذي، الرقم: ٣٧٩١) મારી ઉમ્મતમાં સૌથી વધારે હયા-દાર વ્યક્તિ ઉસ્માન બિન અફફાન છે. હઝરત ઉસ્માન રદી અલ્લાહુ અન્હુ ની હયા હઝરત આયશા રદી અલ્લાહુ અન્હા ફરમાવે છે: એકવખત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ મારા ઘરમાં આરામ કરવા …
વધારે વાંચો »નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના દિલ માં હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ માટે બેપનાહ (અપાર) મોહબ્બત
હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે તેમણે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને ફરમાવતા સાંભળ્યા: لو أن لي أربعين بنتا زوّجت عثمان واحدة بعد واحدة، حتى لا يبقى منهن واحدة (أي بعد وفاة واحدة، لزوّجته أخرى حتى لا تبقى واحدة منهن) (أسد الغابة ٣/٢١٦) જો મારી પાસે ચાલીસ પુત્રીઓ …
વધારે વાંચો »પોતાની બીવી સાથે હિજરત કરનાર પ્રથમ વ્યક્તિ
હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું: إن عثمان لأول من هاجر إلى الله بأهله بعد لوط બેશક ઉસ્માન તે પેહલા વ્યક્તિ છે જેણે અલ્લાહના રસ્તા માં પોતાની બીવી સાથે હિજરત કરી. નબી ઈબ્રાહીમ અને નબી લૂત (અ.સ.) પછી. બીવી સાથે હિજરત કરનાર પ્રથમ મુસ્લિમ હઝરત અનસ રદી અલ્લાહુ અન્હુ …
વધારે વાંચો »નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ના ખાસ સહાબી
નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું: لكل نبي رفيق في الجنة، ورفيقي فيها عثمان بن عفان (سنن ابن ماجه، الرقم: 109) જન્નત માં દરેક પયગમ્બરનો એક રફીક (સાથી) હશે અને મારો રફીક (જન્નતમાં) ઉસ્માન બિન અફ્ફાન હશે. જન્નતમાં કૂવો ખરીદવું જ્યારે સહાબા એ કિરામ રદિઅલ્લાહુ અન્હુમ હિજરત કરીને …
વધારે વાંચો »અલ્-ફારૂક – હક અને બાતિલ વચ્ચે ફર્ક કરવા વારો
سئلت سيدتنا عائشة رضي الله عنها: من سمّى عمرَ الفاروقَ؟ قالت: النبي صلى الله عليه وسلم (الطبقات الكبرى ٣/٢٠٥) એકવાર હઝરત આયશા રદી અલ્લાહુ અન્હાને પૂછવામાં આવ્યું: હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હુને “અલ-ફારૂક”નું બિરુદ કોણે આપ્યું? તેમણે જવાબ આપ્યો: આ લકબ તેમને હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે આપ્યુ હતું. હઝરત …
વધારે વાંચો »જન્નતના આધેડ વય વાળાઓનાં સરદાર
હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: هذان سيدا كهول أهل الجنة من الأولين والآخرين إلا النبيين والمرسلين (سنن الترمذي، الرقم: ٣٦٦٤) આ બંને સહાબા (હઝરત અબુ બક્ર અને હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુમા) જન્નતના તમામ આગલા અને પાછલા આધેડ ઉમ્ર લોકોના સરદાર હશે (જેઓ આ બંને પહેલા આવ્યા હતા …
વધારે વાંચો »હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુની મહાન ફઝીલત
હઝરત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: لو كان نبي بعدي لكان عمر بن الخطاب જો મારા પછી કોઈ નબી હોતે, તો તે ઉમર ઈબ્નુલ્-ખત્તાબ હોતે (પરંતુ હું ખાતમુલ્-અંબિયા છું; તેથી મારા પછી કોઈ નબી નહીં આવે). હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ ની નમ્રતા હઝરત મિસ્વર બિન મખ્રમા રદિ …
વધારે વાંચો »હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હૂ જન્નતમાં સૌથી ઊંચા મકામ વાળાઓમાં હશે
નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: إن أهل الدرجات العلى ليراهم من تحتهم كما ترون النجم الطالع في أفق السماء، وإن أبا بكر وعمر منهم وأنعما જન્નતમાં ઊંચા પદ વાળા ઓને તે લોકો જેઓ (પદમાં) તેમનાથી નીચે હશે એવી રીતે જોશે, જેમ કે તમે આકાશમાં ચમકતા તારાને જોવો …
વધારે વાંચો »