સહાબએ કિરામ

જે અલ્લાહ અને તેના રસૂલ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ થી મોહબ્બત કરે છે

ગઝ્વ-એ-ખૈબરના મૌકા પર, નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ફરમાવ્યું: لأعطين الراية غدا رجلا يفتح على يديه، يحبّ الله ورسوله، ويحبّه الله ورسوله. في الغد، دعا رسول الله صلى الله عليه وسلم عليا وأعطاه الراية (من صحيح البخاري، الرقم: ٣٠٠٩) આવતીકાલે, હું ઝંડો તે વ્યક્તિને આપીશ જેના હાથ પર (અલ્લાહ …

વધારે વાંચો »

હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુની શાનમાં ગુસ્તાખી ની ગંભીરતા

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ફરમાવ્યું: من سبّ عليا فقد سبّني (مسند أحمد، الرقم: ٢٦٧٤٨) જેણે ‘અલી ને બુરુ-ભલુ કહ્યું, તેણે ચોક્કસપણે મને બુરુ-ભલુ ક્હ્યું. હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુ ના દિલમાં આખિરતનો ખૌફ કુમૈલ બિન ઝિયાદ રદી અલ્લાહુ ‘અન્હુ બયાન કરે છે: એકવાર હું હઝરત ‘અલી રદિ અલ્લાહુ …

વધારે વાંચો »

હઝરત અલી રદી અલ્લાહુ અન્હુનું સર્વોચ્ચ મકામ

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે એક વખત હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુ ને ફરમાવ્યું: ألا ترضى أن تكون مني بمنزلة هارون، من موسى إلا أنه ليس نبي بعدي (صحيح البخاري، الرقم: ٤٤١٦) શું તમે આ વાત પર રાજી નથી કે તમે મારા માટે એવા જ છો જે રીતે હારુન …

વધારે વાંચો »

હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ માટે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની દુઆ

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે એકવાર હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ માટે આ દુઆ કરી: اللّٰهُمَّ أَدِرِ الْحَقَّ مَعَهُ حَيْثُ دَارَ (جامع الترمذي، الرقم: ٣٧١٤) હે અલ્લાહ! હક ને તેમની સાથે ફેરવી દો જે તરફ તે વળે. હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુ ની બહાદુરી ગઝ્વ-એ ઉહુદમાં, હઝરત અલી રદિ …

વધારે વાંચો »

ઉમ્મતે મુહમ્મદિયાના સૌથી બેહતરીન કાઝી

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: أقضاهم علي بن أبي طالب (أي: أعرفهم بالقضاء) (سنن ابن ماجة، الرقم: ١٥٤) મારી ઉમ્મતમાં સૌથી બેહતરીન કાઝી અલી બિન અબી તાલિબ છે. હઝરત અલી રદી અલ્લાહુ અન્હુ ના દિલમાં નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની મોહબ્બત …

વધારે વાંચો »

હઝરત અલી રદી અલ્લાહુ ‘અન્હુ માટે નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમની દુઆ

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુના સીના પર પોતાનો મુબારક હાથ મૂક્યો અને તેમના માટે આ દુઆ કરી: اللهم ثبت لسانه (على النطق بالصواب) واهد قلبه (إلى الحق) (مسند أحمد، الرقم: ٨٨٢) હે અલ્લાહ! તેમની જબાન ને (હક વાત કરવામાં) સાબિત રાખો અને તેમના દિલને (હકનો …

વધારે વાંચો »

જન્નત ની ખુશખબરી

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: عثمان في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) ઉસ્માન જન્નતમાં હશે (એટલે કે તે એ લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જન્નતની ખુશખબરી આપવામાં આવી). મસ્જિદ હરામને વધારવા માટે જમીન ખરીદવું એકવાર હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ મક્કા મુકર્રમામાં …

વધારે વાંચો »

હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ ‘અન્હુ નું પોતાના માટે જન્નત ખરીદવું

ગઝ્વ-એ-તબુકના પ્રસંગે, નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: ما على عثمان ما عمل بعد هذه (أي: ليس عليه أن يعمل عملا أخر لشراء الجنة بعد إنفاقه ست مائة بعير لتجهيز جيش تبوك). (سنن الترمذي، الرقم: ٣٧٠٠) ઉસ્માનને આ કામ પછી (જન્નત ખરીદવા માટે) …

વધારે વાંચો »

ફરિશ્તાઓ નું શરમાવવુ હઝરત ઉસ્માનથી

એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: رحم الله عثمان، تستحييه الملائكة (سنن الترمذي، الرقم: ٣٧١٤) અલ્લાહ ત’આલા હઝરત ઉસ્માન પર રહમ ફરમાવે, (તે એવા માણસ છે કે) ફરિશ્તાઓ પણ તેમના થી હયા (શર્મ) કરે છે. આખિરતમાં હિસાબની ફિકર એકવાર હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ ‘અન્હુ તેમના પશુઓના વાડામાં દાખલ થયા તો …

વધારે વાંચો »

ઉહુદ પહાડ નું ખુશી થી ઝૂલતા-ઝૂલતા ડોલવું

صعد النبي صلى الله عليه وسلم جبل أحد ومعه سيدنا أبو بكر رضي الله عنه وسيدنا عمر رضي الله عنه وسيدنا عثمان رضي الله عنه. فرجف أحد (من شدة الفرح بوضع هؤلاء الأجلاء أقدامهم عليه)، فضرب سيدنا رسول الله صلى الله عليه وسلم الجبل برجله وقال: اسكن أحد، فليس عليك …

વધારે વાંચો »