قال سيدنا علي رضي الله عنه عن سيدنا أبي ذر رضي الله عنه: وعى علما عجز فيه (عجز الناس عنه) (طبقات ابن سعد ٢/٣٥٤) હઝરત અલી રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ વિશે ફરમાવ્યું: “તેમણે એવો ઇલ્મ હાસિલ કર્યો જેને બીજા લોકો હાસિલ ન કરી શક્યા.” હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનું …
اور پڑھوહઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના દિલમાં અલ્લાહ તઅ઼ાલાની સામે હિસાબનો ખોફ
قال سيدنا أبو ذر رضي الله عنه من شدة خشية المحاسبة بين يدي الله: والله لوددت أن الله عز وجل خلقني يوم خلقني شجرة تعضد ويؤكل ثمرها (فلا أحاسب على أعمالي بين يدي الله عزّ وجلّ) (حلية الأولياء ١/١٦٢) હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ અલ્લાહની સામે પેશી અને હિસાબ-કિતાબના સખત ખોફના …
اور پڑھوહઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મોહબ્બત
عن سيدنا أبي الدرداء رضي الله عنه أنه قال: كان رسول الله صلى الله عليه وسلم ليدني أبا ذر إذا حضر، ويفتقده إذا غاب (مسند الشاميين، الرقم: ١٤٦٤) હઝરત અબૂ-દર્દા રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ ફરમાવ્યું: “જ્યારે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ હાજર થતા, તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તેમને પોતાના નજીક બેસાડતા; અને …
اور پڑھوનબી ઈસા અલૈહિસ્સલામ સાથે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની મુશાબહત
قال رسول الله صلى الله عليه وسلم: من أحب أن ينظر إلى المسيح عيسى ابن مريم إلى بره وصدقه وجده (اجتهاده في العبادة) فلينظر إلى أبي ذر (لأنه يملك من الصفات ما يجعله مشابها لسيدنا عيسى عليه السلام) (مجمع الزوائد، الرقم: ١٥٨١٧) નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઇરશાદ ફરમાવ્યું: “જે …
اور پڑھوહઝરત અબૂ-ઝર ગિફારી રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે અલ્લાહ ત’આલાની મોહબ્બત
قال رسول الله صلى الله عليه وسلم للصحابة رضي الله عنهم: إن الله أمرني بحب أربعة وأخبرني أنه يحبهم، قيل: يا رسول الله سمّهم لنا فقال صلى الله عليه وسلم: علي منهم يقول ذلك ثلاثا وأبو ذر والمقداد وسلمان أمرني بحبهم وأخبرني أنه يحبهم (سنن الترمذي، الرقم: ٣٧١٨) રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ …
اور پڑھوહઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની દુઆ
તબૂક દરમિયાન રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમએ હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે ખાસ કરીને દુઆ ફરમાવી: يرحم الله أبا ذر “અલ્લાહ ત’આલા અબૂ-ઝર પર પોતાની ખાસ રહમત નાઝિલ ફરમાવે!” (અલ-મુસ્તદ્રક લિલ-હાકિમ, રકમ: ૪૩૭૩) આ દુઆનો પસમંઝર હઝરત અબ્દુલ્લાહ બિન-મસ્’ઊદ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે: જ્યારે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ ગઝવા-એ-તબૂક (તબૂકની લડાઈ) …
اور پڑھوએક આશિકે-રસૂલની છેલ્લી વાત: હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ
لما احتضر سيدنا بلال رضي الله عنه قال: غدا نلقي الأحبة، محمدا وحزبه فقالت له امرأته حزينة: واويلاه! فقال سيدنا بلال رضي الله عنه: وافرحاه! (فقد حان وقت لقاء رسول الله صلى الله عليه وسلم والصحابة رضي الله عنهم) (من سير أعلام النبلاء ٣/٢٢٣) જ્યારે હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુની વફાતનો …
اور پڑھوહઝરત અબુ-ઝર રદિઅલ્લાહુ અન્હુનો તેમના પડોશીઓ સાથે સારો વ્યવહાર
عن عيسى بن عميلة رحمه الله أنه قال: أخبرني من رأى أبا ذر يحلب غنيمة له، فيبدأ بجيرانه وأضيافه قبل نفسه. (من سير أعلام النبلاء ٣/٣٩٩) ‘ઈસા બિન-‘ઉમૈલહ રહ઼િમહુલ્લાહ એક એવી વ્યક્તિ પાસેથી નકલ કરે છે જેમણે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુનો તેમના પડોશીઓ અને મહેમાનો સાથે હુસ્ને-સુલૂક (સારો વ્યવહાર) રૂબરૂ …
اور پڑھوહઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુની સચ્ચાઈ વિશે રસૂલે-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ગવાહી
قال رسول الله صلى الله عليه وسلم: ما أظلت الخضراء (أي: السماء) ولا أقلت الغبراء (أي: الأرض) أصدق من أبي ذر. (سنن الترمذي، الرقم: ٣٨٠١) એક મૌકા પર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: આસમાનની નીચે અને જમીનની ઉપર હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુથી વધુ કોઈ સાચો નથી. નોટ: તમામ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ …
اور پڑھوકુરૈશની હિદાયત માટે હઝરત બિલાલ રઝિયલ્લાહુ અન્હુની દુઆ
كان سيدنا بلال رضي الله عنه يدعو كل يوم لهداية قريش (قبيلة رسول الله صلى الله عليه وسلم) قبل أن يؤذّن لصلاة الفجر: اللهم إني أحمدك وأستعينك على قريش أن يقيموا دينك (من سنن أبي داود، الرقم: ٥١٩) હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ દરરોજ કુરૈશ (એટલે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી