સહાબએ કિરામ

સહાબએ કિરામ(રદિ.) ઉમ્મતનાં માટે ખૈરો ભલાઈનાં ‎ઝરીયા છે

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારા સહાબાની મિષાલ મારી ઉમ્મતમાં ખાવામાં મીઠુંની જેમ છે કે ખાવાનું વગર મીઠુંએ સારૂ (અને લઝીઝ) નથી થઈ શકતુ.” (શર્હુસ્સુન્નહ, રકમ નં- ૩૮૬૩) હઝરત ઝૈદ બિન દષિના (રદિ.) ની મુહબ્બત હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે જ્યારે કુફ્ફારે હઝરત ઝૈદ(રદિ.) ને …

اور پڑھو

આખી ઉમ્મત પર સહાબએ કિરામ (રદિ.) ની ફઝીલત

હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે “મારા સહાબાને ગાડો ન આપ્યા કરો ! કસમ છે તે ઝાતની જેનાં કબઝામાં મારી જાન છે, જો તમારામાંથી કોઈ માણસ ઉહદ પહાડનાં બરાબર સોનું ખર્ચ કરે, તો તે ષવાબમાં સહાબાનાં એક મુદ્દ અથવા અડઘા મુદ્દનાં …

اور پڑھو

કુર્આને કરીમમાં સહાબએ કિરામ (રદિ.) ની તારીફ તથા પ્રશંસા

રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ખબરગીરી માટે એક અંસારી મહિલાની બેચેની ઉહદની લડાઈમાં મુસલમાનોને ઘણી તકલીફ પણ પહોંચી અને શહીદ પણ ઘણાં થયા. મદીના તય્યીબા મા આ ડરામણી ખબર પહોંચી તો મહીલાઓ પરેશાન થઈ હાલની સ્થીતી જાણવા માટે ઘરથી બહાર નીકળી પડી. એક અંસારી મહીલાએ ભીડને આવતા જોઈ તો બેચેનીથી પુછ્યુ કે …

اور پڑھو

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સખત ‎વઈદ

મુસલમાનો નાં માટે હઝરત સઅદ (રદિ.) નો સંદેશો ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પડી શું થયુ એમની સાથે. એક સહાબી (રદિ.) ને શોધવા માટે મોકલ્યા તેવણ શહીદોની જમાઅતમાં શોધતા હતા. અવાજો પણ લગાવી રહ્યા હતા કે શાયદ …

اور پڑھو

સહાબએ કિરામ (રદિ.) નું ઈમાન સફળતાનો સ્તર

અલ્લાહ તઆલાએ કુર્આને મજીદમાં સહાબએ કિરામ (રદિ.) ની પ્રશંસા કરી છે અને તેમનાં ઈમાનને ઉમ્મતનાં માટે હિદાયત અને સફળતાનો સ્તર કરાર આપ્યો છે. અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ તો જો તે (લોકો) પણ આવી રીતે ઈમાન લાવે જેવી રીતે તમે ઈમાન લાવ્યા છો, તો તેઓ સીઘા રસ્તા પર આવી જશે. (સુરએ …

اور پڑھو

અલ્લાહ તઆલાની તરફથી સહાબએ કિરામ (રદિ.) નાં ‎માટે પોતાની હંમેશાની સંમતિનું એલાન

અલ્લાહ તઆલાએ કુર્આને મજીદમાં ઈરશાદ ફરમાવ્યુઃ અલ્લાહ તઆલા તેઓથી (સહાબએ કિરામ (રદિ.) થી) રાઝી છે અને તેઓ (સહાબએ કિરામ (રદિ.)) એમનાંથી (અલ્લાહ તઆલાથી) રાઝી છે. (સુરએ તૌબા, ૧૦૦) હઝરત ઉષમાન (રદિ.) ની મુહબ્બત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે  સુલહે હુદૈબિયહનાં સમય પર જ્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને …

اور پڑھو

ઉમ્મતનાં માટે હિદાયતનાં સિતારાવો

  હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે “મારા સહાબા (રદિ.) (મારી ઉમ્મતનાં માટે) સિતારાવોની જેમ છે, તમે તેમાંથી જેની પૈરવી કરશો, હિદાયત પામી જશો.” (રઝીન કમા ફી મિશ્કાતુલ મસાબીહ, રકમ નં- ૬૦૧૮) હઝરત ઉમર (રદિ.) નો ઊંડો પ્રેમ અને હઝરત રસુલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની યાદો હઝરત …

اور پڑھو

ખુલફાએ રાશિદીનની વિશેષ ફઝીલત

હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારી ઉમ્મતમાં સૌથી વધારે મારી ઉમ્મત પર રહમ કરવા વાળા અબુ બકર (રદિ.) છે, અલ્લાહનો હુકમ (કાયમ કરવા) માં સૌથી વધારે મજબૂત ઉમર (રદિ.) છે, સૌથી વધારે હયાવાળા ઉષ્માન (રદિ.) છે અને સૌથી બેહતર ફેસલો કરવા …

اور پڑھو

સહાબએ કિરામ (રદિ.)નાં માટે અલ્લાહ તઆલાની સંમતિની અભિવ્યક્તિ (ઈઝહાર)‎

  અલ્લાહ તઆલાએ કુર્આને કરીમમાં સહાબએ કિરામ (રદિ.)નાં માટે જન્નતનું એલાન ફરમાવ્યુઃ وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ﴿۱۰۰﴾ અને જે મુહાજીરીન અને અન્સાર ભૂતપૂર્વ અને પૂર્વવર્તી છે અને જેટલા …

اور پڑھو

સહાબએ કિરામ (રદિ.) નાં માટે મોહબ્બત

હઝરત જાફરૂસસાઈગ(રહ.) બયાન કરે છે કે હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.) નાં પડોસમાં એક માણસ રેહતો હતો. જે ઘણાં બઘા ગુનાહોં અને બુરાઈઓમાં ભળેલા હતા. એક દિવસે તે માણસ હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.)ની મજલિસ(સભા)માં હાજર થયો અને સલામ કર્યુ. હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.) એમનાં સલામનો જવાબ આપ્યો, પણ …

اور پڑھو