સહાબએ કિરામ

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની દુઆ

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે દુઆ  કરી: اللهم أعز الإسلام بأحب هذين الرجلين إليك بأبي جهل أو بعمر بن الخطاب قال عبد الله بن عمر رضي الله عنهما: وكان أحبهما إليه عمر (سنن الترمذي، الرقم: ٣٢٨١)  હે અલ્લાહ! ઉમર બિન ખત્તાબ અને અબુ જહલ માં થી જે તમારી નજદીક …

اور پڑھو

હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુની ખિલાફત તરફ ઈશારો

  રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે સહાબા એ કિરામ રદિ અલ્લાહુ અન્હુમને સંબોધતા ફરમાવ્યું: إني لا أدري ما بقائي فيكم فاقتدوا باللذين من بعدي وأشار إلى أبي بكر وعمر (سنن الترمذی، الرقم: 3663)    મને ખબર નથી કે હું તમારી વચ્ચે કેટલો સમય રહીશ, તેથી તમે લોકો મારા પછી આ …

اور پڑھو

નમાઝ માં ઇમામત માટે સૌથી વધુ હકદાર

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ને ફરમાયા: لا ينبغي لقوم فيهم أبو بكر أن يؤمهم غيره (سنن الترمذي، الرقم: ٣٦٧٣) જે જમાઅતમાં અબુ બકર રદિ અલ્લાહુ અન્હુ હાજર હોય, ત્યાં અબુ બકર સિવાય અન્ય કોઈ બીજા માટે મુનાસિબ નથી કે નમાઝમાં લોકોની ઈમામત કરે. હઝરત અબુ બકર રદિઅલ્લાહુ અન્હુ …

اور پڑھو

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી ની નજીક સૌથી વધારે મહબૂબ

سئل سيدنا رسول الله صلى الله عليه وسلم مرة فقيل: يا رسول الله، أي الناس أحب إليك؟ قال: عائشة، قيل: من الرجال؟ قال: أبوها (سنن ابن ماجة، الرقم: ١٠١) એક વખત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ થી પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસુલ! લોકોમાં તમને સૌથી વધારે કોના થી મોહબ્બત …

اور پڑھو

હઝરત જીબ્રીલ અલયહી અલ-સલામ તરફથી “અસ્-સિદ્દીક” નું બિરુદ ‎

હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે મૈરાજની રાત્રે હઝરત જીબ્રીલ અલયહી અસ્-સલામ ને ફરમાવ્યું: إن قومي لا يصدقوني (إذا أخبرتهم بأنه قد أسري بي)، فقال له جبريل: يصدقك أبو بكر، وهو الصديق (المعجم الأوسط للطبراني، الرقم: ٧١٧٣) મારી કૌમ મારી તસ્દીક ન કરશે (જ્યારે હું તેમને મૈરાજની મુસાફરી વિશે બતાવીશ) હઝરત …

اور پڑھو

અલ્લાહ તઆલા જ હઝરત અબુ બકર રદિ અલ્લાહુ અન્હુને કયામત ના દિવસે અજર-ઓ-‎ષવાબ આપશે

હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું: ما لأحد عندنا يد إلا وقد كافيناه ما خلا أبا بكر فإن له عندنا يدا يكافئه الله به يوم القيامة (سنن الترمذي، الرقم: ٣٦٦١) હઝરત અબુબકર સિવાય જેણે પણ અમારા પર કોઈ એહસાન કર્યો અમે તેનો બદલો (આ દુનિયામાં) આપી દીધો, તેમનો અમારા …

اور پڑھو

ઉમ્મતે મુહમ્મદયામાં સૌથી વધુ મજબુત ઈમાન ધરાવનાર વ્યકિત

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યુ: لو وضع إيمان أبي بكر على إيمان هذه الأمة (أي: لو وزن إيمانه بإيمانهم) لرجح بها (الكامل لابن عدي ٦/٤٥٧، المقاصد الحسنة، الرقم: ٩٠٨) જો અબુબકરના ઈમાનને સમગ્ર ઉમ્મતના ઈમાન સામે તોલવામાં આવે તો તેનો ઈમાન સમગ્ર ઉમ્મતના ઈમાન કરતાં ભારે હશે. હઝરત અબુ …

اور پڑھو

અલ-અતીક – જહન્નમ ની આગથી આઝાદ

كان سيدنا رسول الله صلى الله عليه وسلم جالسا مع أصحابه مرة، فنظر إلى سيدنا أبي بكر رضي الله عنه وقال: هذا عتيق الله من النار فيومئذ سمي سيدنا أبو بكر رضي الله عنه عتيقا (مسند البزار، الرقم: ٢٢١٣، مجمع الزوائد، الرقم: ١٤٢٨٩) એક વખત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ …

اور پڑھو

ઉમ્મતે મુહમ્મદિયા માં સૌથી શ્રેષ્ઠ માનવી

નબીએ અકરમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: إن أبا بكر خير ممن طلعت عليه الشمس أو غربت (رواه الطبراني كما في مجمع الزوائد، الرقم: ١٤٣١٤) નિ:સંદેહ અબુ બકર રદીઅલ્લાહુ અન્હુ (મારી ઉમ્મત માં) સૌથી શ્રેષ્ઠ માનવી છે, જેમના પર સૂર્ય ઉગ્યો કે આથમ્યો. ઉમ્મતે મુહમ્મદિયા માં સૌથી શ્રેષ્ઠ માનવી હઝરત …

اور پڑھو

ગુફામાં અને હ઼ોઝે કવષર પર રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના સાથી

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત અબુ બકર રદી અલ્લાહુ અન્હુ થી ફરમાવ્યું:  أنت صاحبي على الحوض (الكوثر يوم القيامة) وصاحبي في الغار (أثناء الهجرة) (سنن الترمذي، الرقم: ٣٦٧٠) તમે મારા સાથી હશો હ઼ોઝ (કવષર) પર(જેમ કે હિજરત સમયે) તમે ગુફામાં મારા સાથી હતા. હઝરત અબુ બકર સિદ્દીક (રદિ અલ્લાહુ …

اور پڑھو