સહાબએ કિરામ

હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુની અલ્લાહની ખાતર જાન કુર્બાન કરવાની બૈઅત

હઝરત સા’દ બિન ‘ઉબાદહ રઝ઼િયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: بايع رسولَ الله صلى الله عليه وسلم ‌عصابةٌ ‌من ‌أصحابه ‌على (القتال في سبيل الله حتى) ‌الموت يوم أحد، وكان منهم سيدنا طلحة رضي الله عنه (الإصابة ٣/٤٣١) ઉહુદના દિવસે, કેટલાક સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને શહીદ ન થાય ત્યાં સુધી …

વધારે વાંચો »

કોહે હિરા નું ખુશીથી ડોલવું

ذات مرة، صعد رسول الله صلى الله عليه وسلم جبل حراء ومعه أبو بكر وعمر وعثمان وعلي وطلحة، والزبير وسعد بن أبي وقاص رضي الله عنهم فتحرك (الجبل ورجف)، فقال رسول الله صلى الله عليه وسلم: اسكن حراء فما عليك إلا نبي أو صديق أو شهيد (من صحيح مسلم، الرقم: …

વધારે વાંચો »

જન્નતમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમના પડોશી

હઝરત ‘અલી ર’દિયલ્લાહુ અન્હુએ હઝરત તલ્હા અને ઝુબૈર ર’દિયલ્લાહુ અન્હુમા વિશે ફરમાવ્યુ: سمعت أذني مِن فِيْ رسول الله صلى الله عليه وسلم وهو يقول: طلحة والزبير جاراي في الجنة. (جامع الترمذي، الرقم: ٣٧٤١) મારા કાને ડાયરેક્ટ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમના મુબારક મુખેથી આ ઇર્શાદ સાંભળ્યો: તલ્હા અને ઝુબૈર જન્નતમાં મારા …

વધારે વાંચો »

હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ રઝિયલ્લાહુ અન્હુનું પોતાના માટે જન્નત હાસિલ કરવું

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: أوجب طلحة (أي الجنة) (جامع الترمذي، الرقم: 1692) તલ્હાએ પોતાના માટે (જન્નત) વાજિબ કરી લીધી. હઝરત તલહા રઝિયલ્લાહુ અન્હુ ઉહુદની લડાઈમાં હઝરત ઝુબૈર બિન અવ્વામ રઝિયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક બદન પર ઉહુદની લડાઈમાં બે ઝિરહ (કવચ) હતી. હુઝૂર-અકદસ સલ્લલ્લાહુ …

વધારે વાંચો »

હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝ઼િયલ્લાહુ અન્હુની નજરમાં હઝરત અબૂ-ઉબૈદહ રઝ઼િયલ્લાહુ અન્હુનો બુલંદ મકામ

હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝ઼િયલ્લાહુ અન્હુએ એકવાર ફરમાવ્યું: أخلائي من هذه الأمة ثلاثة: أبو بكر وعمر وأبو عبيدة بن الجراح رضي الله عنهم (فضائل الصحابة لأحمد بن حنبل، الرقم: ١٢٧٧) આ ઉમ્મતમાં મારા ત્રણ ખાસ દોસ્ત છે: અબૂ-બક્ર, ઉમર અને અબૂ-ઉબૈદહ. હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુની નજરમાં હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િયલ્લાહુ અન્હુનો …

વધારે વાંચો »

જમીન પર ચાલતો ફરતો શહીદ

રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે એકવાર ફરમાવ્યું: من سره أن ينظر إلى شهيد يمشي على وجه الأرض فلينظر إلى طلحة بن عبيد الله (سنن الترمذي، الرقم: ٣٧٣٩) “જે કોઈ શહીદને પૃથ્વીના ચહેરા પર ચાલતા જોવા માંગે છે, તે તલ્હા બિન ઉબૈદુલ્લાને જોવે.” (પૃથ્વી = જમીન) હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુની ઉદારતા અલી …

વધારે વાંચો »

અલ્લાહના રસૂલ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમના સૌથી વધારે પ્યારા લોકો

سأل سيدنا عمرو بن العاص رضي الله عنه ذات مرة فقال: يا رسول الله، أي الناس أحبّ إليك؟ قال صلى الله عليه وسلم: عائشة قال: من الرجال (من أحبّ إليك)؟ قال: أبو بكر قال: ثم من؟ قال: عمر قال: ثم من؟ قال: أبو عبيدة بن الجراح (صحيح ابن حبان، الرقم: …

વધારે વાંચો »

હઝરત અબુ-‘ઉબૈદહ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ પર હઝરત ‘આઇશા રઝ઼િયલ્લાહુ ‘અન્હાનો ભરોસો

سئلت سيدتنا عائشة رضي الله عنها: من كان رسول الله صلى الله عليه وسلم مستخلفا لو استخلفه؟ قالت: أبو بكر فقيل لها: ثم من بعد أبي بكر؟ قالت: عمر ثم قيل لها من بعد عمر؟ قالت: أبو عبيدة بن الجراح  (صحيح مسلم، الرقم: ٢٣٨٥) હઝરત આઇશા રઝ઼િયલ્લાહુ અન્હા ને એક …

વધારે વાંચો »

રસૂલે-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક મુંહ થી હઝરત અબૂ-‘ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુની પ્રશંસા

એકવાર રસૂલે-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ ની તારીફ કરતા ફર્માવ્યું: نعم الرجل أبو عبيدة بن الجراح (سنن الترمذي، الرقم: ٣٧٩٥) અબૂ-ઉબૈદહ બિન જર્રાહ રદ઼િય અલ્લાહુ અન્હુ ખૂબ સારા માણસ છે. હઝરત અબૂ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુનું દુન્યવી માલસામાનથી છેટુ છેટુ રહેવુ જ્યારે હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુ …

વધારે વાંચો »

હઝરત અબુ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ પર હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુનો ભરોસો

عيّن سيدنا عمر رضي الله عنه قبل موته ستة من الصحابة الكرام رضي الله عنهم وأمرهم باختيار الخليفة من بينهم، وقال حينئذ: ولو كان أبو عبيدة حيا لاستخلفته (على المسلمين) (تفسير ابن كثير ٨/٥٤) હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુએ તેમના ઇન્તિકાલ પહેલા છ સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમનું એક જૂથ બનાવ્યું …

વધારે વાંચો »