નવા લેખો

દીની સંસ્થાઓનું અપમાન કરવાથી બચો

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાએ એકવાર કહ્યું: મારા વ્હાલાઓ! એક ખૂબ જ જરૂરી અને અહમ વાત કહેવા માંગતો હતો; પણ હમણાં સુધી કહી ન શક્યો. તમે ઉલામા-એ-કિરામ છો, મુદર્રિસ છો, ઘણા લોકો મદરેસાઓના નાઝીમ પણ હશે, આ મદરેસા તમારી બરકત થી ચાલી રહ્યા છે, અલ્લાહ ત’આલા કબૂલ કરે અને …

વધારે વાંચો »

(૧૭) જનાઝાના વિવિધ મસાઈલ

કબર પર ફૂલો ચઢાવવાનો હુકમ સવાલ: શરિયતમાં ફૂલ ચઢાવવું કેવું છે? જવાબ: કબર પર ફૂલ ચઢાવવું એક એવો અમલ છે, જેનો શરિયતમાં કોઈ સબુત નથી; તેથી તેનાથી બચવું જરૂરી છે. મય્યત નાં જીસ્મ થી અલગ થઈ ગયેલા આ’ઝા (શરીર નાં અંગ હાથ, પગ, માથું વગેરે) નું દફન કરવું સવાલ: તે …

વધારે વાંચો »

ઉમ્મતે મુહમ્મદિયાના સૌથી બેહતરીન કાઝી

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: أقضاهم علي بن أبي طالب (أي: أعرفهم بالقضاء) (سنن ابن ماجة، الرقم: ١٥٤) મારી ઉમ્મતમાં સૌથી બેહતરીન કાઝી અલી બિન અબી તાલિબ છે. હઝરત અલી રદી અલ્લાહુ અન્હુ ના દિલમાં નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની મોહબ્બત …

વધારે વાંચો »

હઝરત અલી રદી અલ્લાહુ ‘અન્હુ માટે નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમની દુઆ

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુના સીના પર પોતાનો મુબારક હાથ મૂક્યો અને તેમના માટે આ દુઆ કરી: اللهم ثبت لسانه (على النطق بالصواب) واهد قلبه (إلى الحق) (مسند أحمد، الرقم: ٨٨٢) હે અલ્લાહ! તેમની જબાન ને (હક વાત કરવામાં) સાબિત રાખો અને તેમના દિલને (હકનો …

વધારે વાંચો »

કયામતની નિશાનીઓ – ૪

કયામતની દસ મોટી નિશાનીઓ જે રીતે કયામતના દિવસની નાની નિશાનીઓ મુબારક હદીસોમાં બયાન કરવામાં આવી છે, તેવી જ રીતે કયામતના દિવસની મોટી નિશાનીઓ પણ મુબારક હદીસોમાં બયાન કરવામાં આવી છે. કયામતની મોટી નિશાનીઓ થી મતલબ તે મહત્વની ઘટનાઓ છે જે કયામત પહેલા આ દુનિયામાં જોવા મળશે અને કયામત નજીક હોવાના …

વધારે વાંચો »