નવા લેખો

દુઆની સુન્નતો અને આદાબ – ૧

દુઆ અલ્લાહ સુબ્હાનહુ વ તાઆલાની અસંખ્ય નએમતો અને ખજાનાઓ હાસિલ કરવા નું માધ્યમ છે. મુબારક હદીસોમાં દુઆની ઘણી ફજીલતો આવેલી છે. હજરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈર્શાદ છે કે દુઆ ઇબાદતનું મગજ છે. બીજી હદીસ શરીફમાં નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે અલ્લાહ તા’આલા આ …

વધારે વાંચો »

હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુની મહાન ફઝીલત

હઝરત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: لو كان نبي بعدي لكان عمر بن الخطاب જો મારા પછી કોઈ નબી હોતે, તો તે ઉમર ઈબ્નુલ્-ખત્તાબ હોતે (પરંતુ હું ખાતમુલ્-અંબિયા છું; તેથી મારા પછી કોઈ નબી નહીં આવે). હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ ની નમ્રતા હઝરત મિસ્વર બિન મખ્રમા રદિ …

વધારે વાંચો »

હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હૂ જન્નતમાં સૌથી ઊંચા મકામ વાળાઓમાં હશે

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: إن أهل الدرجات العلى ليراهم من تحتهم كما ترون النجم الطالع في أفق السماء، وإن أبا بكر وعمر منهم وأنعما જન્નતમાં ઊંચા પદ વાળા ઓને તે લોકો જેઓ (પદમાં) તેમનાથી નીચે હશે એવી રીતે જોશે, જેમ કે તમે આકાશમાં ચમકતા તારાને જોવો …

વધારે વાંચો »

(૧૬) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

કબર પર છોડવાનું ઉગવુ સવાલઃ- જો કોઈ કબર પર છોડવુ ઉગી જાય, તો શું આપણે તેનું કાપવુ જરૂરી છે? જવાબઃ- જો કબર પર છોડવુ જાતે પોતે ઉગી જાય, તો તેને છોડી દે. તેને કાપવાની જરૂરત નથી. [૧] કબર પર છોડવુ લગાવવા અથવા ડાળકી મુકવાનો હુકમ સવાલઃ- શું કબર પર છોડવુ …

વધારે વાંચો »

તલાકની સુન્નતોં અને આદાબ – ૫

તલાકનાં અહકામ (૧) તલાક માત્ર શૌહરનો હક છે અને માત્ર શૌહર તલાક આપી શકે છે, બિવી (પત્ની) તલાક નહી આપી શકે. અલબત્તા જો શૌહર પોતાની બીવીને તલાક આપવાનો હક આપી દે, તો આ સૂરતમાં બીવી પોતે પોતાને તલાક આપી શકે છે, પણ બીવી માત્ર તેજ મજલિસમાં પોતે પોતાને તલાક આપી …

વધારે વાંચો »