નવા લેખો

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૮)‎

بسم الله الرحمن الرحيم ઔલાદની કેળવણીમાં નેક સંગાતની ભૂમિકા ઔલાદની સારી કેળવણીનાં માટે વાલિદૈન પર જરૂરી છે કે તે આ વાતનો પ્રબંધ કરે કે તેમની ઔલાદ નેક લોકોની સંગાત અને સારા માહૌલમાં રહે, કારણકે નેક સંગાત અને સારા માહોલનો અસર જ્યારે તેમનાં દિલોં પર પડશે, તો તે તેમનાં મિજાઝને ઈસ્લામી …

વધારે વાંચો »

કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૩

કુર્આને મજીદની તિલાવતની સુન્નતોં અને આદાબ (૧) કુર્આને મજીદની તિલાવત કરવાથી પેહલા આ વાતનો એહતેમામ કરો કે તમારૂ મોઢું સાફ હોય. હઝરત અલી (રદિ.) ફરમાવે છે કે બેશક તમારા મોઢા કુર્આને મજીદનાં માટે રસ્તા છે (એટલે કુર્આને મજીદની તિલાવત મોઢાથી કરવામાં આવે છે), તેથી પોતાનાં મોઢાને મિસ્વાકથી સાફ કર્યા કરો. …

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૮

વૈવાહિક વિવાદને ખતમ કરવુ જ્યારે મિયાં બિવીનાં દરમિયાન તલાકનાં દ્વારા ફુરકત (જુદાઈ) થાય છે, તો તે સમયે માત્ર બે માણસો જુદા નથી થતા, બલકે બે પરિવારોમાં જુદાઈ થાય છે. તેનાં વગર જો મિયાં બિવીનાં બાળકો હોય, તો મિયાં બિવીની જુદાઈનાં કારણેથી બાળકો માં-બાપનાં દરમિયાન વહેંચાઈ જાય છે અને તેનું નકારાત્મક …

વધારે વાંચો »

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સખત ‎વઈદ

મુસલમાનો નાં માટે હઝરત સઅદ (રદિ.) નો સંદેશો ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પડી શું થયુ એમની સાથે. એક સહાબી (રદિ.) ને શોધવા માટે મોકલ્યા તેવણ શહીદોની જમાઅતમાં શોધતા હતા. અવાજો પણ લગાવી રહ્યા હતા કે શાયદ …

વધારે વાંચો »

તબલીગની મેહનતનો ખૂલાસો

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “અમારી તબલીગનનો હાસિલ આ છે કે સામાન્ય દીનદાર મુસલમાન પોતાનાં ઉપર વાળાઓથી દીનને લેય અને પોતાનાં નીચે વાળોઓને આપે. પણ નીચે વાળાઓને પોતાનાં મોહસીન (ભલાઈ કરનાર, સહાયક) સમજે. કારણકે જેટલુ આપણે કલીમાને પહોંચાડિશું ફેલાવીશું તેનાંથી ખુદ આપણો કલિમો પણ કામિલ અને …

વધારે વાંચો »