માં-બાપની ફરમાંબરદારી વધારે રોઝીનો ઝરીઓ

શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“જીવન અને રોઝીમાં વૃદ્ધી અને બરકતનું કારણ માં-બાપની વાતોનું પાલન કરવા અને ફરમાંબરદારી પર છે. માં-બાપની વાતો માનવા વાળો, અદબ કરવા વાળો, ખિદમત કરવા વાળો ક્યારેય પણ રોઝીની તંગીથી પીડાતો નથી અને જે માં-બાપની નાફરમાની કરવા વાળો હોય તે એક ન એક દિવસે પરેશાની માં ફસાઈને રહે છે.” (મલફૂઝાતે શૈખુલ હદીષ (રહ.), પેજ નં-૩૭)

Source: https://ihyaauddeen.co.za/?p=6564


 

Check Also

દીનની તબ્લીગની મેહનત

“લોકોને દીનની તરફ કેવી રીતે લાવવા અને કેવી રીતે દીનના કામમાં લગાવવા તે માટેના ઉપાયો વિચારતા રહો (જેવી રીતે દુનિયાવાળાઓ પોતાના દુન્યવી હેતુઓ માટે અનેક પ્રકારની યુક્તિઓ વિચારતા રહે છે) અને જે માણસને જે પદ્ઘતિથી આ કામ તરફ આવવાની શક્યતા હોય તેની સાથે તે પદ્ધતિ અનુસાર કોશિશ કરો.”...