નવા લેખો

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૫

દૂઘ પિવડાવવુ અને દત્તક લેવુ (૧) જેટલા રિશ્તાવો નસબ (વંશવાળી)નાં એતેબારથી હરામ છે તે રિશ્તાઓ રિઝાઅત (દૂઘ પીવડાવવા, સ્તનપાન)નાં એતેબારથી પણ હરામ છે એટલે જે ઔરતોંથી નસબ (વંશવાળી) નાં કારણે નિકાહ કરવુ હરામ છે, તે ઔરતોથી રઝાઅત (દૂઘ પીવડાવવા, સ્તનપાન) નાં કારણે પણ નિકાહ કરવુ હરામ છે. ઉદાહરણ તરીકે જેવી …

اور پڑھو

જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ (૧૪)

જનાઝાની નમાઝમાં નમાઝીએ ક્યાં જોવુ જોઈએ? સવાલઃ- જનાઝાની નમાઝમાં નજર કઈ જગ્યાએ હોવી જોઈએ? જવાબઃ- જનાઝાની નમાઝ પઢવા વાળાએ પોતાની નજર નીચી રાખવી જોઈએ. [૧] સુન્નતે મુઅક્કદહ નમાઝ જનાઝા નમાઝ પર મુકદ્દમ સવાલઃ- ફર્ઝ નમાઝ પછી જો જનાઝો હાજર હોય, તો શું મુસલ્લી હજરાત પેહલા પોતાની સુન્નતે મુઅક્કદહ નમાઝ પઢે …

اور پڑھو

તંદુરસ્તીની દૌલત

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “હક તઆલાનાં એહસાનાત અણગણિત અને બેહિસાબ છે. ઉદાહરણ રૂપે સિહત એક એવી વસ્તુ છે કે બઘી સલતનત તેનાં બરાબર નથી. જો કોઈ બાદશાહને બીમારી લાગી જાય અને બઘી સલતનત આપી દેવા પર તંદુરસ્તી હાસિલ થતી હોય તો બઘી સલતનત આપી …

اور پڑھو

કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૧

ઉમ્મતનો સૌથી મહાન ઈનઆમ અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ ઉમ્મતે મુહમ્મદિયા અલા સાહિબિહા અલફ અલફ સલાતો સલામને એક એવો સમુદ્ર અર્પણ કર્યો છે જેનો કોઈ કિનારો નથી. આ સમુદ્ર ભાત ભાતનાં હીરા, જવેરાત, મોતિયોં અને અનમોલ ખજાનાવોથી ભરેલો છે. જે માણસ જેટલુ વધારે આ સમુદ્રમાં ડૂબકી મારતો રહે અને કીમતી વસ્તુઓ કાઢતો …

اور پڑھو

સહાબએ કિરામ (રદિ.)નાં માટે અલ્લાહ તઆલાની સંમતિની અભિવ્યક્તિ (ઈઝહાર)‎

  અલ્લાહ તઆલાએ કુર્આને કરીમમાં સહાબએ કિરામ (રદિ.)નાં માટે જન્નતનું એલાન ફરમાવ્યુઃ وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ﴿۱۰۰﴾ અને જે મુહાજીરીન અને અન્સાર ભૂતપૂર્વ અને પૂર્વવર્તી છે અને જેટલા …

اور پڑھو