નવા લેખો

સો (૧૦૦) જરૂરતોનું પુરૂ થવુ

હઝરત જાબિર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ મારા પર દરરોજ સો(૧૦૦) વખત દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા તેની સો(૧૦૦) જરૂરતો પૂરી કરશેઃ સિત્તેર(૭૦) જરૂરતો આખિરતનાં જીવનનાં વિશેની અને ત્રીસ(૩૦) જરૂરતો દુનયવી જીવનથી સંબંધિત.”...

اور پڑھو

ઝુહર (Zuhr) પહેલાંની છૂટી ગયેલી સુન્નતો ઝુહર પછી અદા કરવી

સવાલ: જો મારી ઝુહર પહેલાંની ચાર રકાત સુન્નત નમાઝ છૂટી ગઈ હોય, તો હું તે ચાર રકાત ક્યારે પઢું? શું ઝુહર પછીની બે રકાત સુન્નત પહેલાં પઢું કે પછી બે રકાત સુન્નત પઢ્યા બાદ પઢું? જવાબ: તમે આ ચાર રકાત સુન્નતને ઝુહર પછીની બે રકાત સુન્નત નમાઝ પઢ્યા પછી અદા …

اور پڑھو

હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુના ગુસ્લમાં હઝરત સા’દ બિન-અબી વક્કાસ અને હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર રદ઼િયલ્લાહુ અન્હુમની ભાગીદારી

لما توفي سيدنا سعيد بن زيد رضي الله عنه، كان سيدنا سعد بن أبي وقاص  وسيدنا عبد الله بن عمر رضي الله عنهما ممن غسّله (من مجمع الزوائد، الرقم: ١٤٨٨٠ وصحيح البخاري، الرقم: ٣٩٩٠) જ્યારે હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુનો ઇન્તિકાલ થયો, ત્યારે હઝરત સા’દ બિન-અબી વક્કાસ અને હઝરત અબ્દુલ્લાહ …

اور پڑھو

સુન્નતે-મુઅક્કદહ ન પઢનાર

સવાલ: જો કોઈ માણસ માત્ર ફર્ઝ નમાઝ પઢે અને સુન્નતે-મુઅક્કદહ પઢવાનું છોડી દે તો તેનો શું હુકમ છે? શું સુન્નતે-મુઅક્કદહ છોડીને ફક્ત ફર્ઝ નમાઝ પઢવી ગુનો છે? જવાબ: જો કોઈ ફર્ઝ નમાઝ પઢવા પર જ બસ કરે (એટલે કે ફર્ઝ નમાઝ જ પઢે) અને વાજીબ નમાઝ (વિત્રની નમાઝ) અને સુન્નતે-મુઅક્કદહ …

اور پڑھو

ઝકાતની સુન્નતો અને અદબો – ૧

ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભોમાં ઝકાત એ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વર્ષ ૨ હિજરીમાં રમઝાનના રોઝા ફર્ઝ થવા પહેલા જકાત ફર્ઝ કરવામાં આવી હતી. કુરાને-કરીમની ઘણી આયતો અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઘણી હદીસોમાં ઝકાત અદા કરવાની ફઝીલત અને મહાન સવાબનું વર્ણન કરવામાં આવ્યું છે. હઝરત હસન (રઝિ.) થી બયાન કરવામાં …

اور پڑھو