નવા લેખો

સજ્દા-એ-તિલાવત માટેના મમ્નૂ’ સમય

​સવાલ: જો કોઈ વ્યક્તિ કુરાન-મજીદની તિલાવત કરે અને તે સજ્દાની આયત પઢે, તો તે કયા સમયે સજ્દા-એ-તિલાવત કરી શકે છે અને કયા સમયે સજ્દા-એ-તિલાવત ન કરી શકે? ​જવાબ: સજ્દા-એ-તિલાવત મકરુહ સમયે કરવું મમ્નૂ’ (મના) છે. આ ત્રણ સમય નીચે મુજબ છે: (૧)​ ઝવાલનો સમય: જ્યારે સૂરજ બરાબર માથા પર હોય. …

اور پڑھو

ઇયાદતની સુન્નતો અને આદાબ – ૨

ઇયાદતે-મરીઝના ફઝાઇલ સિત્તેર હજાર ફરિશ્તાઓની દુઆનો લાભ હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “જે વ્યક્તિ સવારે કોઈ બિમાર માણસની ઇયાદત કરે, તેના માટે સિત્તેર હજાર ફરિશ્તાઓ સાંજ સુધી અલ્લાહ તઆલાથી રહમતની દુઆ કરશે અને જે સાંજે કોઈ બિમાર માણસની ઇયાદત કરે, તેના માટે સિત્તેર …

اور پڑھو

ગુસલમાં નાફના અંદરના ભાગને ધોવા બાબતે

સવાલ: ગુસલ દરમિયાન હું મારી નાફના (નાભિના) અંદરના ભાગને આંગળીથી ધોવાનું ભૂલી ગયો. શું મારું ગુસલ દુરુસ્ત છે, કે મારે ફરીથી ગુસલ કરવું પડશે? શું ગુસલમાં નાફના અંદરના ભાગને ઘસવુ જરૂરી છે? જવાબ: ગુસલ દુરુસ્ત થવા માટે નાફની અંદર આંગળી નાખવી જરૂરી નથી; પરંતુ શરીરના તમામ ભાગો સુધી પાણી પહોંચાડવું …

اور پڑھو

ફઝાઇલે-આમાલ – ૩૫

સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમકે તકવાકે બયાનમે સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમકી હર આદત, હર ખસલત ઈસ કાબિલ હૈ કે ઉસકો ચુના જાએ. ઔર ઉસકા ઈત્તિબા કિયા જાએ ઔર ક્યૂં ન હો કે અલ્લાહ જલ્લ શાનુહુને અપને લાડલે ઔર મહબૂબ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમકી મુસાહબતકે લિએ ઈસ જમાઅત કો ચુના એર છાંટા. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ …

اور پڑھو