નવા લેખો

હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાને-કરીમના તર્જુમાને પઢવાનો હુકમ

સવાલ: જો કોઈએ હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાન-મજીદનો તર્જુમો પઢ્યો, પરંતુ તેણે તે જાણીજોઈને ન કર્યું; તે કોઈ એવી વસ્તુ પઢી રહ્યો હતો જેમાં કુરાને-કરીમની આયતનો તર્જમો લખેલો હતો. જવાબ: હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાન-મજીદની તિલાવત કરવી કે તેને ટચ કરવુ જાઈઝ નથી. તેવી જ રીતે, હૈઝની હાલતમાં …

વધારે વાંચો »

સૂરહ ફલકની તફસીર

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏ مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏ وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ‎﴿٥﴾‏ તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ! લોકોને) કહો કે હું પનાહ માંગું છું સવારના રબની (૧) દરેક વસ્તુ ના શર થી જે તેણે બનાવી છે (૨) અને અંધારી રાતના શરથી, જ્યારે …

વધારે વાંચો »

હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુ અને ઇસ્લામ અંગીકાર કર્યા પછી સતાવણી

خاطب سيدنا سعيد بن زيد رضي الله عنه الناس يوما فقال للقوم: لو رأيتني موثقي عمر (أي: وإن عمر لموثقي) على الإسلام أنا وأخته، وما أسلم (قبل أن يسلم) (صحيح البخاري، الرقم: ٣٨٦۲ ؛ ٣٨٦٧) હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુએ એકવાર લોકોને સંબોધતા ફરમાવ્યું: જો તમે જોયું હોત તો! હઝરત …

વધારે વાંચો »

કોહે-હિરા નું ખુશીથી ડોલવું

ذات مرة، صعد رسول الله صلى الله عليه وسلم جبل حراء فتحرك (الجبل ورجف)، فقال رسول الله صلى الله عليه وسلم: اثبت حراء، فما عليك إلا نبي، أو صديق، أو شهيد وعدهم رسول الله صلى الله عليه وسلم: أبو بكر، وعمر، وعثمان، وعلي، وطلحة، والزبير، وسعد، وابن عوف، وسعيد بن …

વધારે વાંચો »