નવા લેખો

હઝરત જિબ્રીલ અલૈહિસ્સલામ અને રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ ‎વ-સલ્લમની બદ-દુઆ

જે બુલંદ અવાજથી દુરૂદ શરીફ પઢશે, તેને જન્નત મળશે, તો મેં અને મજલિસનાં બીજા લોકોએ પણ ઉંચા અવાજે દુરૂદ શરીફ પઢ્યુ. જેની બરકતથી અલ્લાહ તઆલાએ અમારા ગુનાહોને માફ ફરમાવ્યા અને અલ્લાહ તઆલાએ અમને જન્નતમાં દાખલ કરી દીઘા...

اور پڑھو

એવી મજ્લિસનો અંજામ જેમા ન અલ્લાહ નો ઝિક્ર કરવામાં આવે અને ન ‎દુરૂદ પઢવામાં આવે

એવી મજલિસ જેમાં અલ્લાહ તઆલાનો ઝિકર કરવામાં નહી આવ્યો અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ પઢવામાં નહી આવ્યુ, તેને ભારે દુર્ગંધ મારતા મુરદારની સાથે સરખામણી કરવામાં આવી છે, જેનાં નજીક જાવાનું પણ કોઈ પસંદ નથી કરતુ...

اور پڑھو