કુરબાનીનાં જાનવરોનાં પ્રકાર

સવાલ– કયા જાનવરોની કુરબાની દુરૂસ્ત છે?

જવાબ- બકરી, ભેડ(ધેંટા), ભેંસ, ગાય, બળદ અને ઊંટની કુરબાની દુરૂસ્ત છે. જણાવેલ જાનવરોનાં વગર કોઈ પણ જાનવરની કુરબાની જાઈઝ નથી.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(والأضحية من الإبل والبقر والغنم) لأنها عرفت شرعا ولم تنقل التضحية بغيرها من النبي عليه الصلاة والسلام ولا من الصحابة رضي الله عنهموالأضحية من الإبل والبقر والغنم (الهداية ٤/۳۵۹)

أما جنسه فهو أن يكون من الأجناس الثلاثة الغنم أو الإبل أو البقر (الفتاوى الهندية ۵/۲۹۷)

واعلم أن الأضحية من أربعة من الإبل والبقر والغنم والمعز وأفضلها الإبل ثم البقر ثم الغنم ثم المعز (النتف في الفتاوى للسغدي ۱/۲۳۸)

(والأضحية من الإبل والبقر والغنم) ولا يجوز فيها شيء من الوحش فإن كان متولدا من الأهلي والوحشي فإن المعتبر في ذلك الأم لأنها هي الأصل في التبعية حتى إذا نزا الذئب على الشاة يضحى بالولد (الجوهرة النيرة ۲/۱۸۹)

والأضحية من الإبل والبقر والغنم (كنز الدقائق صـ ٦٠۳))

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/183

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?