એહલે હકથી દુશ્મની ન હોવી સારી વાત છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“આ પણ ફાયદાથી ખાલી નથી કે અગર ઈન્સાન કંઈ પણ ન કરે તો ઓછામાં ઓછુ તેણે અહલે હક(ઉલમા) થી દુશ્મની (દીલી દુશ્મની અને કીનો) તો ન જ હોવી જોઈએ. આ દુશ્મની ઘણી ખતરનાક વસ્તુ છે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૨, પેજ નં-૧૨૩)

Source: https://ihyaauddeen.co.za/?p=7819


 

Check Also

મસ્જિદના કામ

હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સલ્લલ્લાહુ અલૈહિ …