ગુસલની સુન્નતો અને આદાબ-૪

ગુસલ કરવાનો મસ્નૂન તરીકો

(૧) ગુસલનાં દરમિયાન પાણી બરબાદ ન કરો. ન તો ઘણું વઘારે પાણી ઊપયોગ કરો અને ન એટલુ ઓછુ પાણી ઊપયોગ કરો કે સંપૂર્ણપણે શરીરને ધોવુ અશક્ય થઈ જાય.[૧]

عن عبد الله بن محمد بن عقيل بن أبي طالب عن أبيه عن جده قال قال رسول الله صلى الله عليه وسلم يجزئ من الوضوء مد ومن الغسل صاع فقال رجل لا يجزئنا فقال قد كان يجزئ من هو خير منك وأكثر شعرا يعني النبي صلى الله عليه وسلم (سنن ابن ماجة، الرقم: ۲۷٠)[૨]

હઝરત અકીલ બિન અબુ તાલિબ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે વુઝુ માટે એક મુદ પાણી (પાણી માપવાનો એક માપ) અને ગુસલનાં માટે એક સાઅ પાણી (પાણી માપવાનો એક અંદાજો) પાણી કાફી છે. આ સાંભળી એક માણસે કહ્યુઃ આટલુ પાણી અમારા માટે કાફી નથી થતુ. તો હઝરત અકીલ (રદિ.) તેને કહ્યુઃ તમારાથી બેહતર અને તમારાથી વધારે બાલવાળા (એટલે નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે કાફી થતુ હતુ (હઝરત અકીલ (રદિ.) તેને ઠપકો આપ્યો કે જ્યારે આટલુ પાણી નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે કાફી(થઈ) રેહતુ હતુ, તો તમારા માટે કાફી કેમ નથી થતુ).

(૨) ગુસલનાં દૌરાન કોઈ પણ પ્રકારની વાત-ચીત ન કરે અને ન હી ગણગણાટ કરવુ.[૩]

(૩) ગુસલનાં દૌરાન કોઈપણ દુઆ ન પઢવુ.[૪]

(૪) ગુસલખાનામાં વધારે સમય ન લેવો, ખાસ કરીને અગર તે સામાન્ય ગુસલખાનુ હોય અને બીજા લોકો પણ તેનો ઊપયોગ કરતા હોય.[૫]

(૫) ગુસલખાનામાં નાફની નીચેનાં અને બગલનાં બાલ સાફ કરી બાલ છોડી દઈ ગંદગી ન ફેલાવોં.[૬]

(૬) ગરમ પાણી ઊપયોગ કરવામાં આ વાતનો ખ્યાલ રાખે કે ગરમ પાણી એટલુ વધારે ઊપયોગ ન કરે કે તમારા બાદ ગુસલ કરવા વાળાને ગરમ પાણી ન મળે.[૭]

(૭) ગુસલ બાદ શરીરને કપડા અથવા ટુવાલથી સુકવી લેવુ.[૮]

(૮) ગુસલ બાદ શરીરને જલ્દીથી ઢાંકી લેવુ.[૯]

(૯) ગુસલ ખાનામાં પેશાબ ન કરવુ.[૧૦]


[૧] (وههنا سنن وآداب ذكرها بعض المشايخ) يسن أن يبدأ بالنية بقلبه ويقول بلسانه نويت الغسل لرفع الجنابة أو للجنابة ثم يسمي الله تعالى عند غسل اليدين ثم يستنجي كذا في الجوهرة النيرة وأن لا يسرف في الماء ولا يقتر وأن لا يستقبل القبلة وقت الغسل وأن يدلك كل أعضائه في المرة الأولى وأن يغتسل في موضع لا يراه أحد ويستحب أن لا يتكلم بكلام قط وأن يمسح بمنديل بعد الغسل كذا في المنية (الفتاوى الهندية ۱/۱٤)

[૨] قال البوصيري في الزوائد (۱/۹۹): إسناده ضعيف لضعف حبان ويزيد

لهذا الحديث شاهد من حديث ابن عباس قال قال رجل كم يكفيني للوضوء قال مد قال كم يكفيني للغسل قال صاع قال فقال الرجل لا يكفيني فقال لا أم لك قد كفى من هو خير منك رسول الله صلى الله عليه وسلم رواه أحمد والبزار والطبراني في الكبير ورجاله ثقات (مجمع الزوائد الرقم: ۱٠۹۹)

[૩] (وههنا سنن وآداب ذكرها بعض المشايخ) يسن أن يبدأ بالنية بقلبه ويقول بلسانه نويت الغسل لرفع الجنابة أو للجنابة ثم يسمي الله تعالى عند غسل اليدين ثم يستنجي كذا في الجوهرة النيرة وأن لا يسرف في الماء ولا يقتر وأن لا يستقبل القبلة وقت الغسل وأن يدلك كل أعضائه في المرة الأولى وأن يغتسل في موضع لا يراه أحد ويستحب أن لا يتكلم بكلام قط وأن يمسح بمنديل بعد الغسل كذا في المنية (الفتاوى الهندية ۱/۱٤)

[૪] أقول ويستثنى الدعاء أيضا فإنه مكروه كما في نور الإيضاح (قوله وآدابه كآدابه) نص عليه في البدائع قال الشرنبلالي ويستحب أن لا يتكلم بكلام مطلقا أما كلام الناس فلكراهته حال الكشف وأما الدعاء فلأنه في مصب المستعمل ومحل الأقذار والأوحال اهـ (رد المحتار ۱/۱۵٦)

[૫] وفي الأصل من الادب أن لا يسرف في الماء ولا يقتر كذا في الخلاصة وهذا إذا كان ماء نهر أو مملوكا له فإن كان ماء موقوفا على من يتطهر أو ‏يتوضأ حرمت الزيادة والإسراف بلا خلاف كذا في البحر الرائق (الفتاوى الهندية ۱/۸)‏

‏(وسننه) أي سنن الغسل كسنن الوضوء سوى الترتيب وآدابه كآدابه سوى استقبال القبلة لأنه يكون غالبا مع كشف عورة (الدر المختار ‏‏۱/۱۵٦)‏

‏(ومن آدابه) أي آداب الوضوء … (استقبال القبلة ودلك أعضائه) … (والجلوس فى مكان مرتفع) (الدر المختار ۱/۱۲۷)‏

[૬] وإذا قص أظفاره أو حلق شعره ينبغي أن يدفنه قال تعالى ألم نجعل الأرض كفاتا أحياء وأمواتا وإن ألقاه فلا بأس به ويكره إلقاؤه في الكنيف والمغتسل قالوا لأنه يورث المرض (الاختيار ٤/۱٦۷)

[૭] عن عبد الله بن عمرو رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال المسلم من سلم المسلمون من لسانه ويده والمهاجر من هجر ما نهى الله عنه (صحيح البخاري، الرقم: ۱٠)

[૮] (وههنا سنن وآداب ذكرها بعض المشايخ) يسن أن يبدأ بالنية بقلبه ويقول بلسانه نويت الغسل لرفع الجنابة أو للجنابة ثم يسمي الله تعالى عند غسل اليدين ثم يستنجي كذا في الجوهرة النيرة وأن لا يسرف في الماء ولا يقتر وأن لا يستقبل القبلة وقت الغسل وأن يدلك كل أعضائه في المرة الأولى وأن يغتسل في موضع لا يراه أحد ويستحب أن لا يتكلم بكلام قط وأن يمسح بمنديل بعد الغسل كذا في المنية (الفتاوى الهندية ۱/۱٤)

[૯] عن زرعة بن مسلم بن جرهد الأسلمي عن جده جرهد قال مر النبي صلى الله عليه وسلم بجرهد في المسجد وقد انكشف فخذه فقال إن الفخذ عورة هذا حديث حسن ما أرى إسناده بمتصل (سنن الترمذي، الرقم: ۲۷۹۵)

[૧૦] عن عبد الله بن مغفل أن النبي صلى الله عليه وسلم نهى أن يبول الرجل في مستحمه وقال إن عامة الوسواس منه (سنن الترمذي، الرقم: ۲۱)

ويكره أن يبول في موضع يتوضأ فيه أو يغتسل كذا في السراج الوهاج (الفتاوى الهندية ۱/۵٠)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …