અમૂક લોકોને સદકએ ફિત્રની રકમ એક વ્યક્તિને આપવુ

સવાલ– શું થોડા લોકો માટે જાઈઝ છે કે તે પોતાનાં સદકએ ફિત્રની રકમ એક ગરીબ વ્યક્તિને આપી દે?

જવાબ- જી હાં, જાઈઝ છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

كما جاز دفع صدقة جماعة إلى مسكين واحد بلا خلاف (تنوير الأبصار مع رد المحتار ٢/٣٦٧, مراقي الفلاح مع حاشية الطحطاوى ص٧٢٥)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/118

Check Also

બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી

સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી …