હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“એક મૌલવી સાહબનાં સવાલનાં જવાબમાં ફરમાવ્યુ કે હદિયો આપવુ સુન્નત છે. જ્યારે સુન્નત છે તો તેમાં બરકત કેવી રીતનાં નહી થશે ન થવાનો શું મતલબ પણ બીજી તાઆતની જેમ તે પણ વાજબી શરતોની સાથે મલેલી છે, તેથી એક મોટી શર્ત એકબીજાની સાથે બેતકલ્લુફી છે. બેતકલ્લુફીમાં જ હદિયો આપવા-લેવાની મજા પણ છે અને આ ભૌતિક હદિયાથી પણ મોટો હદિયો આ છે કે મુહબ્બતથી મુલાકાત કરી લો અગર આ નથી તો હદિયામાં શું રાખ્યુ છે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૭, પેજ નં-૧૯૫)
Source: https://ihyaauddeen.co.za/?p=8286