
હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“ઝિક્ર ઘણી બરકત ની વસ્તુ છે પણ તેની બરકત ત્યાં સુઘી છે કે મુનકરાત (ખરાબ કામોં) થી બચેલા રહે. અગર એક વ્યક્તિ ફર્ઝ નમાઝ ન પઢે અને નફલો પઢે તો ષવાબ તો મળશે પરંતુ ફર્ઝ ન પઢવાનો જે ગુનાહ છે તે ઝઈફ(કમઝોર) કરી દેશે અને કોઈ નફો(ફાયદો) તે નફલોં થી ઝાહિર નહીં થશે એટલે આ કે તેનાંથી આગામી આમાલમાં કુવ્વત(પાવર) નહી મળશે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૨, પેજ નં-૧૬૪)
Source: https://ihyaauddeen.co.za/?p=7807
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી