શરઈ કારણ વગર તવાફે વિદાઅ છોડવું

સવાલ- જો કોઇ વ્યક્તિ શરઇ કારણ વગર તવાફે વિદાઅ છોડી દે, તો શું એના પર દમ વાજીબ થશે?

જવાબ- એના પર એક દમ-(ઘેંટુ અથવા બકરી) વાજીબ થશે, જે હરમ ની હદ માં તેની તરફ થી ઝબહ કરવા માં આવે કફ્ફારા નાં તરીકે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( ثم ) إذا أراد السفر ( طاف للصدر ) أي الوداع ( سبعة أشواط بلا رمل وسعي وهو واجب إلا على أهل مكة ) … قال الشامى: قوله ( وهو واجب ) فلو نفر ولم يطف وجب عليه الرجوع ليطوف ما لم يجاوز الميقات فيخير بين إراقة الدم والرجوع بإحرام جديد بعمرة مبتدئا بطوافها ثم بالصدر ولا شيء عليه لتأخيره ( شامى ج 2 ص 523)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/207

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?