ઘરમાં દીની માહોલ પૈદા કરવુ

હઝરત શૈખ મૌલાના ઝકરિયા(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“તમે લોકો અલ્લાહ અલ્લાહ કરતા રહો પણ અહિંયાથા જવા પછી ઘણાં લોકો શિકાયત લખતા રહે છે કે ત્યાંથી આવ્યા પછી હવે તે અસરાત નથી રહ્યા, પણ અગર અહિંયાનો માહોલ પોતાની જગ્યા પર કાયમ કરશો તો તે અસરાત બાકી રહેશે, અહિંયા માહોલનો અસર છે. મામૂલાત(નિયમિતતા)ની પાબંદી તરક્કિયોની ઝીનો (સીડી) છે.”

Check Also

ઝકાત અદા કરવાથી આખા માલની હિફાઝત

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એ એક વાર ફરમાવ્યું: જો માલની ઝકાત ન …