ડોકટરનાં મશવરાથી રોઝો તોડવુ

સવાલ- એક માણસ રોઝાનાં દરમિયાન સખત બીમાર થઈ ગયો. ડોકટરે તેને રોઝો તોડવાનો મશવરો આપ્યો, તો તેણે રોઝો તોડી નાંખ્યો.

સવાલ એ છે કે શું રોજો તોડવા નાં કારણે ગુનેહગાર થશે અને શું તેનાં પર કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?

જવાબ- જો તે રોઝો પુરો કરવા પર કાદિર ન હતો, તો રોઝો તોડવુ તેનાં માટે જાઈઝ હતુ અને ફક્ત કઝા વાજીબ થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

المريض إذا خاف على نفسه التلف أو ذهاب عضو يفطر بالإجماع وإن خاف زيادة العلة وامتداده فكذلك وعليه القضاء إذا أفطر كذا في المحيط (الفتاوى الهندية ج۱ ص۲٠۷)

( أو مريض خاف الزيادة ) لمرضه (الدر المختار ۲/٤۲۲-فصل في العوارض المبيحة لعدم الصائم)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/12

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?