કોઈ નાબાલિગ છોકરાનાં તરફથી સદકએ ફિત્ર આપવુ

સવાલ- શું માલદાર સાહિબે નિસાબ પર પોતાની નાબાલિગ(સગીર વયની ન હોય તે) ઔલાદ તરફથી સદકએ ફિત્ર અદા કરવુ વાજીબ છે?

જવાબ- હાં, માલદાર સાહિબે નિસાબ પર પોતાની નાબાલિગ(સગીર વયની ન હોય તે) ઔલાદ તરફથી સદકએ ફિત્ર અદા કરવુ વાજીબ છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

فيخرجها عن نفسه وأولاده الصغار الفقراء (مراقي الفلاح مع حاشية الطحطاوى ص۷۲۳, الدر المختار مع رد المحتار ۲/۳٦۱)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/129

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?