એહતેલામ પછી બીસ્તર (પથારી) ને ધોવુ

સવાલ- શું એહતેલામ પછી બીસ્તર (પથારી) ને પણ ધોવુ જોઈએ? અને શું જે બીસ્તર (પથારી) પર એહતેલામ થયો હોય અગર તે બીસ્તર (પથારી) ને ધોવા વગર (બીજી રાત) તે બીસ્તર  પર સુવાથી (પાક) કપડાં પણ નાપાક થઈ જાય?

જવાબ- અગર મની એના ઉપર (બીસ્તર પર) હોય, તો એને  પણ ધોવુ જોઈએ. અગર સુકાઈ ગયુ હોય, અને સુવાથી કપડાં પર કોઈ અસર ના દેખાય, તો કપડાં નાપાક નહી થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

كل ما يخرج من بدن الإنسان مما يوجب خروجه الوضوء أو الغسل فهو مغلظ كالغائط والبول والمني والمذي والودي والقيح والصديد والقيء إذا ملأ الفم. كذا في البحر الرائق.(الفتاوى الهندية 1/46)
المني إذا أصاب الثوب فإن كان رطبا يجب غسله وإن جف على الثوب أجزأ فيه الفرك استحسانا. كذا في العناية والصحيح أنه لا فرق بين مني الرجل والمرأة وبقاء أثر المني بعد الفرك لا يضر كبقائه بعد الغسل. هكذا في الزاهدي.(الفتاوى الهندية 1/43)
إذا لف الثوب النجس في الثوب الطاهر والنجس رطب فظهرت نداوته في الثوب الطاهر لكن لم يصر رطبا بحيث لو عصر يسيل منه شيء ولا يتقاطر فالأصح أنه لا يصير نجسا وكذا لو بسط الثوب الطاهر على الثوب النجس أو على أرض نجسة مبتلة وأثرت تلك النجاسة في الثوب لكن لم يصر رطبا بحال لو عصر يسيل منه شيء ولكن يعرف موضع الندوة فالأصح أنه لا يصير نجسا. هكذا في الخلاصة.(الفتاوى الهندية 1/47)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/4225

 

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?