વુઝુ ટુટવા પછી ફરીથી વુઝુ કરવુ

સવાલ- અગર વુઝુના અંતમા જો વુઝુ ટુટી જાયતો પુરુ વુઝુ કરવુ પડશે યા ફકત

વુઝુ ના ફરાઈઝ અદા કરવુ પડશે?

જવાબ- ફરીથી વુઝુ કરવુ પડશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે

(وينقضه) … (و) خروج غير نجس مثل ريح أو دودة.(الدر المختار 136-134 /1)
(الفصل الخامس في نواقض الوضوء) منها ما يخرج من السبيلين من البول والغائط والريح الخارجة من الدبر والودي والمذي والمني والدودة والحصاة، الغائط يوجب الوضوء قل أو كثر وكذلك البول والريح الخارجة من الدبر. كذا في المحيط. والريح الخارجة من الذكر وفرج المرأة لا تنقض الوضوء على الصحيح إلا أن تكون المرأة مفضاة فإنه يستحب لها الوضوء. كذا في الجوهرة النيرة.(الفتاوى الهندية 1/9)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/4533

 

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?