વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ

સવાલ: શું વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ જાયઝ છે?

જવાબ: વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ જાયઝ છે; પરંતુ, મસ્જિદના આદાબમાંથી છે કે વુઝ઼ૂ સાથે મસ્જિદમાં દાખિલ થવુ જોઈએ અને જ્યાં સુધી મસ્જિદમાં રહે વુઝ઼ૂ સાથે રહેવું જોઈએ.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

وَمَن يُعَظِّمْ شَعَائِرَ اللَّـهِ فَإِنَّهَا مِن تَقْوَى الْقُلُوبِ ﴿الحج: ٣٢﴾

عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: الملائكة تصلي على أحدكم ما دام في مصلاه الذي صلى فيه، ما لم يحدث، تقول: اللهم اغفر له، اللهم ارحمه (صحيح البخاري، الرقم: 445)

ذكر في الدرر عن التتارخانية أنه يكره دخول المحدث مسجدا من المساجد وطوافه بالكعبة. اهـ. وفي القهستاني: ولا يدخله من على بدنه نجاسة، ثم قال: وفي الخزانة: وإذا فسا في المسجد لم ير بعضهم به بأسا. وقال بعضهم: إذا احتاج إليه يخرج منه، وهو الأصح. اهـ. (رد المحتار 1/172)

و لا بأس للمحدث أن يدخل المسجد فى أصح القولين (الفتاوى الهندية 5/321)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Check Also

નમાજ઼ના સજદામાં દુઆ

સવાલ: સુન્નત અને ફર્જ઼ નમાઝના સજદા દરમિયાન હું કઈ દુઆ પઢી શકું? અને, શું હું …