સવાલ – શું કઝાએ-હાજત વખતે ટોયલેટ-બાથરૂમના અંદર પેપરો, મેગેઝિન વગેરે વાંચવું અથવા ફોન અને ઈન્ટરનેટ વગેરે વાપરવુ દુરૂસ્ત (સહીહ) છે?
જવાબ – ટોયલેટ-બાથરૂમ કઝાએ-હાજત (શૌચકર્મ) માટે છે, તેમાં ફોન વગેરેનો ઉપયોગ અથવા પેપર વગેરે વાંચવુ મુનાસિબ નથી.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
إن هذه الحشوش محتضرة (سنن أبي داود، الرقم: 6)
ولا يطيل القعود على البول والغائط (الفتاوى الهندية 1/50)
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા