ઝિયારત કે ઉમરાહનો તવાફ વજુ વગર કરવો

સવાલ: જો કોઈ વ્યક્તિ વુઝૂ કર્યા વિના તવાફ-એ-ઝિયારત અથવા ઉમરાનો તવાફ કરે, તો તેના સંબંધમાં શરિયતમાં શું હુકમ છે?

જવાબ: તેના પર એક દમ વાજીબ થશે; પરંતુ, જો તે તવાફનું પુનરાવર્તન (રિપીટ) કરે છે જે તવાફ તેણે વુઝૂ કર્યા વિના કર્યો હતો, તો વાજીબ થયેલ દમ તેના પરથી હટી જશે.

(હવાઈજે-અસલિય્યાહ =અસલ જરૂરતો)

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

Check Also

કુરાન-શરીફ સાથે જોડાયેલા ગિલાફને ટચ કરવા અંગે

​સવાલ: શું કુરાન-શરીફ સાથે મુત્તસીલ (એટલે કે જોડાયેલા) ગિલાફને અડકવા માટે બા-વુઝૂ (વુઝૂ સાથે) હોવું …