સવાલ- શું ઈસ્તીનજા માટે ટીશુ પેપર ઉપયોગ(ઈસ્તેમાલ) કરી શકીએ?
જવાબ- જી હાં, પેહલા પાણી થી ઈસ્તીનજા કરો, ત્યાર પછી ટીશુ પેપર ઈસ્તેમાલ કરો.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
ثم الاستنجاء بالأحجار إنما يجوز إذا اقتصرت النجاسة على موضع الحدث فأما إذا تعدت موضعها بأن جاوزت الشرج أجمعوا على أن ما جاوز موضع الشرج من النجاسة إذا كانت أكثر من قدر الدرهم يفترض غسلها بالماء ولا يكفيها الإزالة بالأحجار وكذلك إذا أصاب طرف الإحليل من البول أكثر من قدر الدرهم يجب غسله (الفتاوى الهندية 1/ 48)
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકડા
ઈઝાજત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી