ઈમામનાં ગુણો (૨)

સવાલ– એક માણસ હાફિઝે કુર્આન છે, તેનાં બારામાં ખબર છે કે તે ગલત સલત કામોમાં ફસાયેલો છે, પોતાના મામલાતમાં તે ઘણો ઘોકેબાઝ છે અને તે નશા આવર વસ્તુઓને ઈસ્તેમાલ કરે છે, તો શું એવા માણસને ફર્ઝ નમાઝ અથવા તરાવીહની નમાઝનાં માટે ઈમામ બનાવી શકાય?

જવાબ- એવા માણસને ઈમામ નહી બનાવવુ જોઈએ.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Check Also

ફર્ઝ ગુસલ વખતે કાનની બૂટના સૂરાખના અંદરના ભાગને ધોવુ

સવાલ: શું ગુસલ કરતી વખતે કાનની બૂટના છિદ્રના અંદરના ભાગને ધોવુ ફર્ઝ છે? જવાબ: હા, …