તરાવીહની નમાઝની જગ્યાએ કઝા નમાઝો પઢવુ

સવાલ- જો કોઈનાં શિરે ઘણી કઝા નમાઝો છે, શું તે રમઝાનનાં મહીનામાં તરાવીહની નમાઝનાં બદલે કઝા નમાઝો પઢી શકે છે?

જવાબ- એવા માણસને જોઈએ કે રમઝાનનાં મહીનામાં બન્નેવ નમાઝો પઢે, તરાવીહની નમાઝને પોતાનાં સમયમાં પઢે અને બીજા સમયમાં કઝા નમાઝો પઢે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source:

Check Also

દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ

સવાલ: વિત્રની નમાઝમાં દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવા બાબતે શું હુકમ છે? પઢવુ જોઈએ કે નહીં? …