કોઈ માણસે પોતાનાં પરીવારનાં તે લોકોનો સદકએ ફિત્ર કાઢ્યો જેની તે મદદ નથી કરતો

સવાલ– જે કોઈ માણસ પોતાની બીવી અને બાલિગ ઔલાદ (જેઓનો ખર્ચો તે પોતે ઉઠાવતો ન હોય)ની તરફથી તેઓની ઈજાઝત વગર તેઓનો સદકએ ફિત્ર અદા કરે, તો શું તેઓનો સદકએ ફિત્ર અદા થઈ જશે?

જવાબ- નહી, તેઓનો સદકએ ફિત્ર અદા નહી થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

કુરાન-શરીફ સાથે જોડાયેલા ગિલાફને ટચ કરવા અંગે

​સવાલ: શું કુરાન-શરીફ સાથે મુત્તસીલ (એટલે કે જોડાયેલા) ગિલાફને અડકવા માટે બા-વુઝૂ (વુઝૂ સાથે) હોવું …