બીજા લોકોનાં માટે સદકએ ફિત્ર અદા કરવુ

સવાલ– જો કોઈ માણસ પોતાની બીવી અને બાળકોનાં વગર બીજા લોકોનો તેઓની ઈજાઝત વગર સદકએ ફિત્ર અદા કરે, તો શું તેઓનો સદકએ ફિત્ર અદા થઈ જશે?

જવાબ- નહી, તેઓનો સદકએ ફિત્ર અદા નહી થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

નફ્લ નમાઝ તોડવાની કઝા

સવાલ: મેં તહિય્યતુલ-મસ્જિદની બે રકાત નફ્લ નમાઝ શરૂ કરી અને એ જ દરમિયાન ફર્ઝ નમાઝ …