સવાલ- જો કોઈ માણસ ગૈર ઈસ્લામી દેશમાં ગરીબ માણસને સદકએ ફિત્ર અદા કરે, તો શું તેનો સદકએ ફિત્ર અદા થઈ જશે? જવાબ- નહી, તેનો સદકએ ફિત્ર અદા નહી થશે. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા Source: