વધારે ઘરનાં માલિક પર સદકએ ફિત્ર

સવાલ– એક માણસની પાસે એક વધારાનું ઘર છે જેમાં તે નથી રેહતો, તો શું તેનાં પર સદકએ ફિત્ર વાજીબ છે?

જવાબ- હાં, તેનાં પર સદકએ ફિત્ર વાજીબ છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

સુન્નતે-મુઅક્કદહ ન પઢનાર

સવાલ: જો કોઈ માણસ માત્ર ફર્ઝ નમાઝ પઢે અને સુન્નતે-મુઅક્કદહ પઢવાનું છોડી દે તો તેનો …