સવાલ– જો બાપ ગરીબ હોય અને તેનાં નાબાલિગ બાળકોની પાસે એટલો માલ હોય જે ઝકાતનાં નિસાબનાં બરાબર પહોંચતો હોય, તો શું બાપ પર વાજીબ છે કે તે પોતાનાં નાબાલિગ બાળકોનો સદકએ ફિત્ર તેમનાં માલથી અદા કરે?
જવાબ- હાં, બાપ પર વાજીબ છે કે તે પોતાનાં નાબાલિગ બાળકોનો સદકએ ફિત્ર તેમનાં (બાળકોનાં) માલથી અદા કરે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા
Source: