એતેકાફનાં દરમિયાન હાફિઝે કુર્આનનું તરાવીહ પઢાવાની નિય્યતથી મસ્જીદથી નિકળવુ

સવાલ– જો કોઈ હાફિઝે કુર્આન એતેકાફમાં બેસેલો છે તરાવીહ પઢાવવા માટે મસ્જીદથી નિકળી જાય, તો તેનો એઅતેકાફનો શું હુકમ છે? શું તેનો એઅતેકાફ ટૂટી જશે?

જવાબ- જો તે તરાવીહ પઢાવવા માટે મસ્જીદથી નિકળી જાય, તો તેનો સુન્નત એઅતેકાફ ટૂટી જશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

નફ્લ નમાઝ તોડવાની કઝા

સવાલ: મેં તહિય્યતુલ-મસ્જિદની બે રકાત નફ્લ નમાઝ શરૂ કરી અને એ જ દરમિયાન ફર્ઝ નમાઝ …