બાપનું પોતાનાં નાબાલિગ છોકરાવો તરફથી સદકએ ફિત્ર અદા કરવુ

સવાલ– જો નાબાલિગ બાળકની પાસે નિસાબનાં બકદર માલ હોય, તો શું તેમનાં માલથી તેઓનો સદકએ ફિત્ર અદા કરી શકે છે?

જવાબ-હાં, બાપ તેમનાં માલથી (બાળકોનાં માલથી) સદકએ ફિત્ર અદા કરી શકે છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બક઼રહની પ્રથમ પાંચ આયતો પઢવી

સવાલ – શું કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બકરહની પ્રથમ પાંચ આયતો પઢવુ બરાબર છે? જવાબ: …