એઅતેકાફની નઝર માનવુ/ પોતાનાં ઉપર એઅતેકાફ લાઝિમ કરવુ

સવાલ– જો કોઈ માણસે પોતાનાં ઉપર એઅતેકાફને વાજીબ કરી દીઘુ (દાખલા તરીકે તેણે નજર માની કે જો કોઇ કામ પૂરૂ થઈ જાય, તો તે એઅતેકાફ કરશે), તો જો તે કામ થઈ જાય શું તેણે એઅતેકાફમાં બેસવુ વાજીબ થશે?

જવાબ-હાં, તેનાં પર એઅતેકાફમાં બેસવુ વાજીબ થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બક઼રહની પ્રથમ પાંચ આયતો પઢવી

સવાલ – શું કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બકરહની પ્રથમ પાંચ આયતો પઢવુ બરાબર છે? જવાબ: …