રમઝાન મહીનાનાં વગર સુન્નત એઅતેકાફ

સવાલ– શું રમઝાન મહીનાનાં વગર બીજા મહીનાવોમાં કોઈ માણસ સુન્નત એઅતેકાફમાં બેસી શકે છે?

જવાબ- નહીં, રમઝાન મહીનાનાં વગર બીજા મહીનાવોમાં કોઈ માણસ સુન્નત એઅતેકાફમાં નહી બેસી શકે. સુન્નત એઅતેકાફ રમઝાન મહીનાનાં છેલ્લા દસ દિવસોની સાથે ખાસ છે‌.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

વુઝૂમાં પગની આંગળીઓનો ખિલાલ કરવાની રીત

સવાલ: પગની આંગળીઓનો ખિલાલ કરવાની સાચી રીત શું છે? જવાબ: ડાબા હાથની નાની આંગળીને પગની …