એવા નાબાલિગ પર સદકએ ફિતર જેને ઇદની સવારનાં પેહલા માલ હાસિલ થયો

સવાલ– શું એવા નાબાલિગ પર સદકએ ફિતર વાજીબ થશે, જેને સુબહ સાદિકથી પેહલા ઝકાતનાં નિસાબનાં બરાબર માલ હાસિલ થયો હોય?

જવાબ- હાં, તેનાં પર સદકએ ફિતર વાજીબ થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ

સવાલ: વિત્રની નમાઝમાં દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવા બાબતે શું હુકમ છે? પઢવુ જોઈએ કે નહીં? …