લોકોને દીનની તરફ ખેંચવા

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ‎ઈરશાદ ફરમાવ્યુઃ  

“મૌત તથા જીવનનો કોઈ ભરોસો નથી, યાદ રખો, એક વસિય્યત કરતો છું સલાહ આપતો છું તે આ છે કે જ્યાં સુઘી થઈ શકે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઈત્તિબાઅની કોશિશ કરો. બીજી વાત જે આ સમયમાં કેહવી જોઈએ તે આ છે કે પોત પોતાની જગ્યાએ ખાનકાહો, ઝિકરની મજલિસો કાયમ કરો, લોકોને પોતાની પાસે બેસાડો અને સિખડાવો અને તેનાં ઈન્તેજારમાં ન રહો કે કોઈ જાતે તાલિબ બનીને આવે, તેની આશા ન રાખો, ન તાલીમમાં ન સુલૂકમાં, હવે તો લોકોને પોત પોતાનાં કામ-કાજોમાંથી ખેંચીને (દીનની તરફ) લાવવુ પડશે.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૧૪૨)

Source: https://ihyaauddeen.co.za/?p=9338


Check Also

એક મોમિનની જિંદગી પર નમાઝનો મોટો અસર

હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: “અમારા નજદીક ઇસ્લાહ (સુધાર) ની …