આપણાં પૂર્વજોનાં અખલાક

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ‎ઈરશાદ ફરમાવ્યુઃ  

“આપણે આપણાં પૂર્વજો(મોટાવો)નાં મુઅલ્લીક સાંભળ્યુ છે કે લોકો તેઓનાં હાલાત જોઈને અને તેઓની સૂરતોંને જોઈને જ મુસલમાન થઈ જાતા હતા અને એક આપણે છે કે આપણાં અખલાક જોઈને લોકો ક્યાં જાય.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૬૩)

Source: https://ihyaauddeen.co.za/?p=8474


Check Also

તકબ્બુર (ઘમંડ) દૂર થવાની નિશાની

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એ એક વાર ફરમાવ્યું: એક સાહેબે ખત (પત્ર) …