Monthly Archives: October 2020

કોઈ અકસ્માત તથા કુદરતી આફતનાં કારણે મૌત

અગર કોઈ માણસ કોઈ અકસ્માત તથા કુદરતી આફત(આસ્માની આફત)નાં કારણે મરી(ઈન્તેકાલ પામી) જાય અને તેનાં શરીરનો ઘણો હિસ્સો બરાબર હોય, તો તેને સામાન્ય તરીકા પ્રમાણે ગુસલ અને કફન આપવામાં આવે અને તેની જનાઝાની નમાઝ અદા કરવામાં આવશે...

વધારે વાંચો »

ઝિક્રથી સંપુર્ણ ફાયદો હાસિલ કરવાની શર્ત

ઝિક્ર ઘણી બરકત ની વસ્તુ છે પણ તેની બરકત ત્યાં સુઘી છે કે મુનકિરાત(જે કામોંથી અલ્લાહ તઆલાએ રોક્યા તેનાંથી) થી બચેલા રહેશો. અગર એક વ્યક્તિ ફર્ઝ નમાઝ ન પઢે અને નફલો પઢે તો...

વધારે વાંચો »

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૨૦)

હઝરત ઝિયાદ બિન હારિષ સુદાઈ(રદિ.) ફરમાવે છે કે એક વખત હું રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સાથે સફર માં હતો, મને રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આદેશ આપ્યો કે હું ફજર ની અઝાન આપું...

વધારે વાંચો »

વીજળી પડવાથી અથવા આગથી મરવા વાળાની કફન દફન અને જનાઝાની નમાઝ

અગર કોઈ વ્યક્તિ વીજળી પડવાનાં કારણે અથવા આગથી સળગીને મરી જાય અને તેનુ શરીર બરાબર હોય(અંગો વેરવિખેર ન થયા હોય), તો તેને સામાન્ય તરીકાનાં અનુસાર ગુસલ આપવામાં આવે, કફન પેહરાવવમાં આવે અને તેની જનાઝાની નમાઝ પણ પઢવામાં આવશે. અલબત્તા અગર શરીર વેરવિખેર થઈ ગયુ હોય(શરીરનાં ટુકડા ટુકડા થઈ ગયા હોય) …

વધારે વાંચો »

દીનનાં માટે સંઘર્ષ કરવુ

આપણાં બુઝુર્ગોનો એક મકૂલો(વાત) છે, “જે અમારી ઈન્તેહા(અંતિમ જીવન) ને જોશે તે નાકામ(નિષ્ફળ) અને જે ઈબ્તિદા(પ્રારંભિક જીવન) ને જોશે તે સફળ”, એટલા માટે કે પ્રારંભિક જીવન મુજાહદા(સખત સંઘર્ષ) માં પસાર થાય છે અને અંતમાં ફુતુહાત(સફળતાઓ) નાં દરવાજા ખૂલે છે...

વધારે વાંચો »

અલ્લાહ તઆલાનાં સ્વર્ગીય પુસ્તકો અને સહીફાઓ(દિવ્ય ગ્રંથો) થી સંબંધિત અક઼ાઈદ

(૧) અલ્લાહ તબારક વ તઆલાએ મનુષ્યોની હિદાયતનાં માટે જુદાં જુદાં અંબિયાએ કિરામ(અલૈ.) પર અલગ અલગ આસમાની કિતાબોં(સ્વર્ગીય પુસ્તકો) અને સહીફાઓ (દિવ્ય ગ્રંથો) નાઝિલ ફરમાવ્યા(ઉતાર્યા). આપણને અલ્લાહ તઆલાની કેટલીક આસમાની કિતાબોં(સ્વર્ગીય પુસ્તકો) અને સહીફાઓ(દિવ્ય ગ્રંથો)નાં વિશે કુર્આને કરીમ અને અહાદીષે મુબારકામાં ખબર આપવામાં આવી છે અને કેટલાકનાં વિશે આપણને ખબર નથી આપવામાં આવી...

વધારે વાંચો »

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૯)

ઈકામત ની સુન્નતોં અને આદાબ

(૧) ઈકામત હદરની સાથે(જલ્દી જલ્દી) કેહવુ. [૧]

عن جابر رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال لبلال: إذا أذنت فترسل وإذا أقمت فاحدر...

વધારે વાંચો »

સડી ગયેલી લાશ જે ફાટવાનાં નજીક હોય તેનાં પર જનાઝાની નમાઝ

અગર મય્યિતની લાશ(મૃત દેહ) એ પ્રમાણે સડી ગયેલી હોય કે તેને હાથ લગાડવામાં આવે, તો આશંકા છે કે તેનાં ટુકડા થઈ જશે, તો આ સ્થિતિમાં ગુસલનાં માટે માત્ર આટલુ પૂરતુ થશે કે તેનાં પર પાણી વહેડાવી દેવામાં આવે...

વધારે વાંચો »