સવાલ– અગર ચાંદ દેખાય જાય તો કાલથી નવુ ઈસ્લામી વર્ષ મુહર્રમનાં મહીનાથી શરૂ થશે. શું અમે આ મૌકા પર (એટલે નવા વર્ષની શરૂઆતમાં) એકબીજાને મુબારકબાદી આપી શકીએ યા આ અમલ શરીઅતનાં ખિલાફ છે?
જવાબ- આ અમલનું હદીષ શરીફમાં કોઈ ષબૂત નથી.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
حدثنا محمد بن علي الصائغ قال: نا مهدي بن جعفر الرملي قال: نا رشدين بن سعد، عن أبي عقيل زهرة بن معبد، عن جده عبد الله بن هشام قال: كان أصحاب النبي صلى الله عليه وسلم، يتعلمون هذا الدعاء إذا دخلت السنة أو الشهر: اللهم أدخله علينا بالأمن، والإيمان، والسلامة، والإسلام، ورضوان من الرحمن، وجوار من الشيطان.
لا يروى هذا الحديث عن عبد الله بن هشام إلا بهذا الإسناد، تفرد به رشدين بن سعد.(المعجم الأوسط ،الرقم :6241، وقال الهيثمي في مجمع الزوائد: رواه الطبراني في الأوسط، وإسناده حسن ، الرقم: ۱۷۱۵٠)
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા